________________
એકાન્તભેદ-અભેદમતે દે ]
૧૮૯ અર્થાત્ ભેદ + અભેદ નથી, કિન્તુ ભેદથી અનુવિદ્ધ=અનુસૂત અભેદ છે. અર્થાત્ “ભેદભેદ' એટલે ભેદાનુવિદ્ધ અભેદ. એટલે કે ભેદ–અભેદ બન્નેથી વિલક્ષણ પ્રકારને લેદાદ છે. તેથી જ એકલા ભેદ–પક્ષમાં અભેદ–પક્ષવાળા દ્વારા ઊભા કરાતા દેશે નિવારી ન શકાય. તેમ, એકલા અભેદ–પક્ષમાં ભેદ પક્ષવાળા દ્વારા ઊભા કરાતા દેશે નિવારી ન શકાય. ત્યારે એ દોષનું નિવારણ ભેદાનુવિદ્ધ અભેદ સંબંધ યાને વિલક્ષણ “ભેદભેદ સંબંધથી થઈ જાય છે.
ગુણ-ગુણ વચ્ચે એકાન્ત ભેદ માને તે કયા દેશે?
(૧) ગુણ અને ગુણ જો એકાતે ભિન્ન હોય તે, એને જોડવા માટે સંબંધ, વળી ફરી એ સંબંધને આધાર સાથે જોડવા માટે સંબંધ.એમ અનવસ્થા ચાલે.
(૨) ગુણ જે દ્રવ્યરૂપ જ દેખાય છે, એ બને છે . એકાન્ત ભિન્ન જ હોય, તે એમ ન દેખાવું જોઈએ.
(૩) ગુણુ દ્રવ્યથી જે વતન જ હોય, તે દ્રવ્ય નાશ થયે પણ ગુણ ઊભું રહેવો જોઈએ. તેમજ
(0 ગુણના અને ગુણીના કાર્ય જુદા દેખાવા જોઈએ.
ત્યારે જે બન્ને વચ્ચે એકાતે “અભેદ માને તે ક્યા દેશે? ' (૧) ગુણની સંખ્યા અને ગુણીની સંખ્યામાં ભેદ ન પડે. ગુણું એક અને ગુણ અનેક કેમ?