________________
૧૮૮
ન્યાય ભૂમિકા - શ્યામ, આ રીતે એજ ગુણને ક્રમિક અવસ્થાઓ તરીકે જોઈએ,–ત્યારે એને પર્યાય કહેવાય. એટલે અસલમાં તો આ રૂપ-રસ-ગંધ–સ્પર્શ એ પણ પર્યાય જ સમજવાના. ફક્ત દરેક બીજાઓની સાથે સહભાવી તરીકે જોઈએ ત્યારે એને ગુણ કહેવાના
એવું આત્માના જ્ઞાનગુણ અંગે સમજવાનું છે. આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરેને સહવર્તી તરીકે જોઈએ ત્યારે એ ગુણ કહેવાય, પરંતુ જ્ઞાનને : એકલાને સમયે સમયે ક્રમશઃ ફરતું પલટાતું જોઈએ ત્યારે
એને પર્યાય તરીકે સમજવાનું. બાકી સામાન્યથી આત્મા અનંત જ્ઞાનના ગુણવાળે અને વિશેષથી અનંતજ્ઞાનપર્યાયવાળો કહેવાય છે. આમ, “
જુ થ દ્રવ્ય' એ સૂત્રને આમ સમજી શકાય. “સમાવિષયક માવિષચવ૬ કૂચ'
પ્ર-પર્ધી દ્રવ્યથી તદ્દન ભિન્ન વસ્તુ છે ? કે અભિનન ? ' ઉ૦-પર્યાયે એટલે કે દ્રવ્યની અવસ્થાઓ એ દ્રવ્યથી એકાતે ભિન્ન વસ્તુ નથી, તેમ એકાતે અભિન્ન પણ વસ્તુ નથી, કિન્તુ ભિન્નભિન્ન વસ્તુ છે. અથવા કહો, દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદભેદ સંબંધ છે. ન્યાયમતના સંયોગસમવાય એ ભેદ સંબંધ કહેવાય. એકાંતે તાદામ્ય એ - અભેદ સંબંધ કહેવાય. . !
આ દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે જે “ભેદભેદ ૧ નામનો સંબંધ છે, એ ભેદ–અભેદને સરવાળે નથી,