________________
ન્યાય ભૂમિકા
૧૮૬
ઉત્પન્ન થાય છે. આ ચૈતન્ય એટલે આત્મામાં મૂળ સ્વભાવમાં અનંત જ્ઞાન–ઢન છે, પણ એના પુરકનાં આવરણ ચડવાથી એ સ્વભાવ પ્રગટ દેખાતે નથી. પરંતુ એ આવરણમાં જ્યારે ગાબડાં પડે છે, અર્થાત્ કાંઈક કાંઇક અંશે એનેા ક્ષય થાય છે, ત્યારે એટલા પ્રમાણમાં આત્માના મૂળ સ્વભાવભૂત જ્ઞાન-દર્શનાદિ ગુણે! પ્રગટ થાય છે.
ન્યાય-વૈશષિકવાળા આત્માને ચેતન કહે એટલું જ, પર`તુ એમને આત્મ-દ્રવ્યમાં કોઈ મૂળભૂત જ્ઞાન સ્વભાવ માન્ય જ નથી. તેથી એ લેાકેા જ્ઞાનને કારણસામગ્રીથી ઉત્પન્ન થનાર એટલે આગ ંતુક ગુણ માને છે. તેથી જ ન્યાય–વૈશેષિક મતે મેાક્ષ-અવસ્થામાં આત્માને કોઇ કારણ સામગ્રી મળતી નથી, તેથી ત્યાં મેાક્ષમાં આત્મામાં જ્ઞાન તદ્દન હેતું જ નથી. આમ ન્યાયમતે મુક્ત આત્મામાં સ્વાભાવિક જ્ઞાન જેવી વસ્તુ જ નથી હેાતી ! વળી, ન્યાયમતે જે આત્મામાં જ્ઞાનને સ્વભાવ જ નથી, તે તેથી તેા ખીજા દ્રવ્યેા કરતાં આત્મામાં કશી વિશેષતા જ ન રહી ! તેા પછી જ્ઞાનનું ઉપાદાનકારણ (ન્યાયમ સમવાયિકારણ) આત્મા જ કેમ ? એ સવાલ પણ એમની સામે ઊભે જ રહે છે.
આ હિસાબે સમજાશે
યાને મુક્તિ કેવી ?
કે ન્યાયીશેષિકમતે મેક્ષ તે કે જ્ઞાનશૂન્ય જડ "મુક્તિરૂપ ! આમાં આપત્તિ આ છે કે ત્યાં મુક્ત જીવની આત્મદ્રશ્ય