________________
દ્રવ્ય-ગુણ અંગે માન્યતામાં તફાવત ]
૧૮૫
રૂપ-રસ-ગંધ—પના ફેરફાર થઇને પૃથ્વી વગેરેના પણ્ અણુ બની શકે છે; અને અણુ પૂર્વે પૃથ્વી વગેરેના હાય તેમાં પણ રૂપાદિના ફેરફાર થઈને મનના અણુ પણ બની શકે છે.
ન્યાય–જૈશેષિક મતે આત્મદ્રવ્ય ચેતન કહેવાય છે એટલું જ; પરંતુ એનામાં મૂળભૂત ચૈતન્ય અર્થાત્ જ્ઞાન જેવે ફૂંકાઈ સ્વભાવ નથી. તે પછી પ્રશ્ન થાય કે જ્ઞાન આત્મામાં જ કેમ દેખાય ? એનેા ન્યાય–વૈશેષિકવાળા એમ ઉત્તર કરે છે કે જ્ઞાનાદિ ગુણા એ દ્રવ્યના સ્વભાવભૂત નહિ પણ આગંતુક ગુણા છે, અને એનું સમવાયિકારણ આત્માજ છે; માટે એ આત્મામાં જ ઉત્પન્ન થાય, ખીજે નહિ.
પરંતુ આના પર જન દન એમ પ્રશ્ન કરે છે કે “આખેતર દ્રશ્ય એ જ્ઞાનાદિનું સમવાયિકારણ નહિ, અને આત્મા જ જ્ઞાનાદિનું સમવાયિકારણ' એ આત્મા અને આભેતર દ્રવ્ય વચ્ચેના મૌલિક તફાવત વિના, કેમ બની શકે ? દા.ત. અગ્નિમાં ઊષ્ણુ સ્પર્શ ને દાહકતા સ્વભાવ છે, તેથી અગ્નિથી દાહ થાય છે; પરંતુ જલમાં એ સ્વભાવ નથી, તેથી જલથી દાહ નથી થતે. આ જલદ્રવ્ય અને અગ્નિદ્રષ્ય વચ્ચેને મૌલિક સ્વભાવભેદ છે. તે જ કા ભેદ પડે છે. એટલે જ 'એમ માનવું ોઇએ કે આમેતર દ્રવ્યેશમાં મૂળગત ચૈતન્ય સ્વભાવ નથી, તેથી ત્યાં જ્ઞાનાદિ કાર્ય નથી નીપજતાં. આત્મામાં ચૈતન્ય જેવે! મૌલિક સ્વભાવ છૅ, તેથી જ આત્મામાં ચૈતન્યના પરિણામરૂપે જ્ઞાનાદિ ગુણે