________________
૧૮૪
ન્યાય ભૂમિકા પુદ્ગલને અણુ હોય છે. એમાં તેવા–તેવા રૂપ-રસ-ગધ સ્પર્શી ઉત્પન્ન થવાથી યા બદલવાથી કેાઈ પાર્થિવ અણુ, કાઈ જલીય અણુ...વગેરે ખને છે.
ન્યાય—વૈશેષિક દનવાળા મનને અણુસ્વરૂપ માને છે, અને આત્મા સાથે એના સ`યેાગથી આત્માના જ્ઞાન, ઈચ્છા, તર્ક, સૌંશય, વિચાર, ભાવના, વગેરે ગુણ ઉત્પન્ન થવાનું માને છે; પરંતુ અણુ મન આટલા મહાન કામ ન કરી શકે, એમ જૈન દર્શીન માને છે. કેમકે જૈનદર્શન
કહે છે કે—
માણસને જ્યારે એલવુ હોય ત્યારે પોતાની કાયચેાગ-વચનયાગની શક્તિથી વાતાવરણમાંથી ભાષાવગણાના પુદ્ગલના જથ્થા · રૂપ કાચા માલ (Row Material) ગ્રહણ કરવા પડે છે. અને પછી તેને શબ્દરૂપમાં ફેરવી પછી Ùાડવા પડે છે. એનું જ નામ છે ભાષા.
એવી રીતે માણસને જ્યારે વિચારવુ` હેાય ત્યારે કાયયેાગ–મનાચેાગની શક્તિથી વાતાવરણમાંથી મનાવ ણાના જથ્થારૂપ કાચા માલ ગ્રહણ કરી તેને વિચાર સ્વરૂપમાં ફેરવી છેડવા પડે છે. એનું જ નામ વિચારણા વિચાર. આ પ્રક્રિયા જોતાં મન અણુ હોય તેા કામ ન લાગે, કિન્તુ વાણીના પુદ્ગલની જેમ મનના પણ પુદ્ગલ જથ્થા રૂપ જ લેવા પડે; અને તેજ ઉપયાગી થાય. અહી. ધ્યાનમાં રહે કે જૈનમતે આ કાયમ“માટે સ્વતંત્ર મનના અણુ નથી, પરંતુ એમાં પણ
મનના અણુ