________________
૧૭૮
ન્યાય ભૂમિકા ત્યાં જે એ ગુણ દેખાય, તે તે એમાં ભળેલા ઉપદંભક દ્રવ્યાતરનો સમજવો. દા.ત. ગંધ ગુણ પૃથ્વીને છે. જલમાં એ નથી માને તે પછી સુંગધી જેલમાં બંધ કેમ દેખાય છે? ત્યાં કહેવું પડે કે ત્યાં ગંધ એ જલમાં ભેગા ભળેલા ઉપષ્ટભક પાર્થિવ દ્રવ્યનો ગુણ છે.
(૨) ગુણ : ગુણ ૨૪ છે, એમાં . ૫ નવે દ્રવ્યના સામાન્ય ગુણ
+ ૪ મૂર્ત દ્રવ્યના સામાન્ય ગુણ + ૭ પંચભૂત દ્રવ્યોના વિશેષગુણ
+ ૯ આત્મદ્રવ્યના વિશેષગુણ TOTEL, રપ –આમાંથી બાદ ૧ સંસ્કાર, . બે વાર ગણાય છે. તેથી કુલ
, ગુણ ૨૪ થયા એ ૨૪ ગુણો દ્રવ્યમાં રહે છે. એમાં - ૫ સામાન્ય ગુણ દરેક દ્રવ્યના :-(૧) સંખ્યા, (૨) પરિમાણ, (૩) સંયોગ, (૪) વિભાગ, અને (૫) પૃથફત્વ, એ સામાન્ય ગુણ છે, સર્વ દ્રવ્ય વૃત્તિ છે, અને
૭ વિશેષગુણ ભૂત દ્રવ્યના –(૬) શબ્દ, (૭) રૂપ, (૮) રસ, (૯) ગંધ, (૧૦) , (૧૧) નેહ, અને (૧૨) સાંસિદ્ધિક દ્રવત્વ, એ ભૂત દ્રવ્યના છે. તથા
૯ વિશેષગુણ આતમ દ્રવ્યના :-(૧૩) જ્ઞાન, (૧૪) ઈરછા, (૧૫) કૃતિ, (૧૬) દ્વેષ, (૧૭) ભાવનાપ્ય સંસ્કાર,