________________
‘ન્યાય’ ભૂમિકા
जयइ सुआणं पभवो तित्थयराणं अपच्छिमो जयइ । जयह गुरू लोगाणं जयह महप्पा महावीरो ॥१॥
શ્રી નંદીસૂત્ર આગમમાંની પ્રાર`ભની આ મ`ગળ ગાથા છે. એના અથ એ છે કે શ્રુતેાનુ' અર્થાત્ આગમાનું ઉત્પત્તિસ્થાન એવા શ્રી મહાવીર સ્વામી જયવ'તા વર્તે છે. ચાવીસ તીર્થંકરામાં એ અતિમ તીર્થં‘કર જયવતા વતે છે. લેાકેાના એ ગુરુ જયવતા વર્તે છે. સ વાતે મહાનતાને જેમના આત્માએ ધારણ કરી છે એવા એ મહાન આત્મા મહાવીર સ્વામી ભગવાન જયવંતા વર્તે છે.
આમાં ભગવાનના ચાર અતિશય બતાવ્યા છે. શ્રુતાનું ‘મૂળ ઉત્પત્તિસ્થાન' એટલે ‘એ શ્રુતને મૂળમાં પ્રકાશનાર કેવલજ્ઞાનને ધરનારા', એમ કહેવામાં (૧) ‘જ્ઞાનાતિશય’ બતાવ્યા: અતિમ તીર્થંકર’ અર્થાત્ ‘તીને (શાસનને) કરનારા' એમ કહીને (૨) ‘વચનાતિશય’ સૂચન્યા. લેાકાના એટલે કે ઈન્દ્રાદિ સહિત લેાકેાના પૂજ્ય એમ કહીને (૩) ‘પૂજાતિશય’ સૂચવ્યેા, અને મહાન આત્મા એટલે કે સ દોષથી રહિત એમ કહીને (૪) ‘અપાયાપગમ' અતિશય સૂચવ્યા. હવે અહીં પ્રશ્ન છે કે,
પ્ર૦–મહાવીર ભગવાન સુગાળ વમવો અર્થાત્ શ્રુતાનુંઆગમાનું ઉત્પતિ સ્થાન છે એમ બહુવચનથી શા માટે કહ્યું ? મુઅસ પમવો એમ કહીને શ્રુત-એટલે કે સકલશ્રુત સમૂહનું ઉત્પત્તિ-સ્થાન એમ એકવચનથી કેમ ન કહ્યું ? ‘મુબાળ-શ્રુતાનાં’ એમ બહુવચન શા માટે ?