________________
૧૬
પ્રાયઃ છે. વળી જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં ત્યાં તે તે વિષયાના સ્પષ્ટ ચિત્રા આ બૂકમાં દાખલ કર્યો છે જેનાથી વિષયનું સ્પષ્ટીકરણ, વધુ થાય છે.
•
પૂ. ગુરુદેવની ઉપર ાણે સરસ્વતી માતાની અમાલકુપા છે! વિદ્યાદેવી એમના ઉપર જાણે તુષ્ટ છે,- એટલે. જે વિષયનું વિવેચન હાથ પર લે છે તે ખૂબ · જ ચમકી ઊઠે છે. વળી ખૂબી એ છે કે ક્યાંય પણ. શામર્યાદાના ભંગ તે થવા દેતા નથી. પૂજ્યશ્રી ખરેખર શાસ્ત્રોના અદ્ભુત જ્ઞાતા છે, એટલું જ નહિ, પરંતુ. શાસ્ત્રોના આધારે ઉચિત દેશ–કાળ પારખવાની તેમનામાં ઊંડી સૂઝ છે, અને તેથી જ આજ સુધી શ્રીસ'ધના હિતમાં તેઆશ્રીએ જે મક્કમ પગલા ભર્યાં છે, તેને શાપ્રેમી સુનઃ વગે ખૂબ ખૂબ આવકાર્યો છે. અજ્ઞાનીઓનાં તાફાન સામે અડગ રહેવાની ક્ષમતા તેઓએ આત્મસાત્ કરેલી છે, અને તેથી જ દિન પ્રતિદિન તેમની પ્રતિભામાં વધારા થતા આન્યા છે. પૂજ્યશ્રી આવા અનેક ગ્રન્થાના નિર્માણ દ્વારા શ્રીસઘ ઉપર ખૂબ ઉપકાર ચિરકાળ પર્યન્ત કરતા જ રહે, અને અધિકૃત જિજ્ઞાસુ વગ તેમના રચેલા ગ્રન્થરતાના સ્વાાયથી સતત લાભાન્વિત થતા રહે, એ જ શાસનદેવને પ્રાર્થના.
:
*
વિ.સં. ૨૦૬૦
.
લિ.
આચાર્ય વિજય જયસુંદર સૂરિ