________________
ન્યાય ભૂમિકા
આ પરથી સમજાશે કે માણસ ધંધા કરી પૈસા કમાય, એમાં ધંધાના પુરુષાર્થ તા નિમિત્તમાત્ર છે, બાકી કમાઈમાં . ખરેખર તા પેાતાના પૂર્વભવના પુણ્યક્રમ જ કામ કરે છે. એથી કેટલીક વાર ધંધાના પુરુષાર્થ એના એજ, છતાં જો પૂર્વભવના પાપકર્મ ઉદયમાં આવે તા લેવાને બદલે દેવાના થાય છે, કમાઈને બદલે ખેાટ આવે. છે. જુએ, કર્માંની બલવત્તા કેવી છે!
૧૭૦
સારાંશ : જીવ.ભવિતવ્યતાના બળે સમનિગેાદમાંથી બહાર નીકળ્યા, કમથી ગતિમાં ઊંચે ચડયો-પડયો, ભવ્ય સ્વભાવના ચેાગે ચરમપુદ્દગલપરાવર્ત્તમાં આભ્યા,. (અભવ્ય આત્મામાં માક્ષની ચેાગ્યતા જ નથી; તેથી એને કદી ચરમાવત્ત કાળ હાય નહિ. અલબત્ ભવ્યાત્માને પણ ચરમાવ માં લાવનાર પૂર્વના અનંત પુદ્દગલ પરાવર્ત્ત કાળ. છે. ચરમાવત્ત કાલમાં આવવા એટલેા કાળ પૂર્વ પસાર કરવા જ પડે.) હવે ચરમાવત્તમાં પણ પુણ્યકમ જોરદાર ઊભા થયા હાય, તા જ આ દેશ-મનુષ્યભવ-જૈનકુલ-દીર્ઘ આયુષ્ય અને દેવ-ગુરુ-ધર્મની સામગ્રી મળે....તાજ પછી પાંચમુ' કારણુ મેાક્ષમાગના પુરુષાથ ઊભેા થઈ શકે,અને અતે મેાક્ષકાય થાય.
(૫) પાંચમુ` કારણ પુરુષાર્થ: આ હિસાબે સમજાશે કે,– ભવિતવ્યતાથી માંડી પુણ્યકમ સુધીના ચાર કારણ જીવને મનુષ્યભવ અને દેવ-ગુરુ—ધર્મની સામગ્રી સુધી લઈ આવે છે, પરંતુ પછી જીવે ધમ પુરુષાથ જંગાવવા જ પડે. તા જ મેાક્ષમાર્ગની આરાધના થાય. કેટલાક કહે છે,--