________________
જૈનમતે ભવિતવ્યતાદિ પ કારણ ]
૧૬૭
સ્વભાવથી જ થાય છે. લેકવ્યવહારમાં પણ કહેવાય છે કે અગ્નિના સ્વભાવ કેવા ? તા કે બાળવાના, અને પાણીના સ્વભાવ કેવા ? તા કે ઠારવાને.
મટકીમાં જામેલુ દહી' હાય, ને એમાં તાંબડી જેટલુ ગરમ પાણી નાખી વલાણું કરાય, તા માખણુ ઊપસી આવે છે. તે આ માખણુ કાના ઘરનું ? દહીના ઘરવું ? કે પાણીના ઘરનું ? તા કહેવું જ પડે કે— ‘દહીંના ઘરનુ” કેમકે દહી'ના સ્વભાવ છે કે એ માખણુ આપે. જ્યારે પાણીના સ્વભાવ જ નથી કે એ માખણું આપે. આમ માખણુ કાઢવામાં અલબત્ પાણીની પણ જરૂર પડેછે, કિન્તુ માખણ તે! દહીનું જ કહેવાય. તે એટલા જ માટે કે પાણી સારું તે માખણ સારું નીકળે,’ એમ નથી કહેવાતું, કિન્તુ ‘દહીં સારું માલદાર તેા માખણુ સારું' નીકળે' એમ કહેવાય છે. આ બતાવે છે કે ‘માખણ’ એ નહી”ના સ્વભાવ છે, પાણીના નહિ.
અભવી જીવાને ગમે તેટલી મેાક્ષ-સામગ્રી મળે, છતાં એ જીવાને સ્વભાવ જ એવા કે એમને મેાક્ષની શ્રદ્ધા જ ન થાય, ને એ કદી માફ઼ે ન જાય.’ મેાક્ષમા ની સામગ્રી મળી છતાં (૧) એવા જીવને બાપ જ ન લાગે, ને એમનું મિથ્યાત્વ ન જ ટળે, એનુ કારણ શું ? અને (૨) ખીજા જીવને મેાક્ષની શ્રદ્ધા થાય, મેાધિ સુલભ થાય, ને મિથ્યાત્વ ટળે, એનું કારણ શું ? ત્યાં ભવિતવ્યતા કારણ