________________
જૈનમતે ભવિતવ્યતાદિ પ કારણુ
(૧) ભવિતવ્યતા : ભવિતવ્યતા એટલે નિયતિ;
;
એટલે કે અમુક સ્વરૂપે નિયત થઈ ગયેલેા બનાવ. વિસભ્યતા એ સ્વતંત્ર કારણ એટલા માટે છે કે જ્યાં આ વસ્તુ આમ જ કેમ બની ?' એના જવાબ બાકીના ચાર કારણેાથી ન મળતા ઢાય, ત્યાં પાંચમું કારણુ ભવિતવ્યતાથી જ એના જવાબ મેળવવે પડે.
દા. ત. ખાપને પુણ્ય હોય તેા સારા દીકરા મળે. પણ એ પુણ્ય પર નામ નથી લખેલુ' હાતુ` કે અમુક મગનલાલ જ દીકરા મળે', કે ‘છગનલાલ જ મળે'. પુણ્યનુ કાર્ય એટલું જ કે સારા દીકરા મળે. એટલે હવે ીકરા તરીકે મગનલાલ જ આવી મળ્યા. એનું કારણ ‘ભવિતવ્યતા' કહેવુ પડે. કહેા, ભવિતવ્યતા કેાઈ ચાક્કસ પ્રકારના સચાગ કે પરિસ્થિતિને ઘડી આપે છે. આ ભવિતવ્યતા પહેલી કચાં કામ કરે છે ?
(i) એક આત્મા મેક્ષે જાય એટલે એક જીવ સૂક્ષ્મ'નિગેાદ (અનંતકાય)માંથી બહાર નીકળે”, આવા નિયમ છે. અલખત્ અહી બહાર નીકળવા માટે પુણ્યાઈ જોઈશે, પરંતુ અમુક જ જીવ બહાર નીકળે, એ શેના આધારે બન્યું ? તે કહેવુ પડે કે, ભવિતવ્યતાના આધારે.'
(ii) એમ ભવિતવ્યતા જ એવી કે બાપને પુણ્યથી મળનાર સારા દીકરા તરીકે અમુક જ દીકરા મળે.
(iii) એમ દીકરાને સારા ખાપ પુણ્યથી મળે, પરંતુ અમુક જ વ્યક્તિ માપ તરીકે મળે તે ભવિતવ્યતાથી.