________________
૧૬૦
ન્યાય ભૂમિકા
સ્કન્ધાના ઉ:પાઠ-વિનાશમાં ધંધરનું કર્તૃત્વ માનવુ પડશે, ને એ તે! ઈશ્વની એક ખાલચેષ્ટા જેવું થશે.
અહી જૈનમત આ સ્પષ્ટીકરણ આપે છે કે ઉત્પાદ-વિનાશ એ જાતના હૈાય છે, (૧) કેટલાક વિસસા (કુદરતી) ઉત્પાદ-વિનાશ, અને (૨) કેટલાક પ્રયાગાધીન (જીવપ્રય નાધીન) ઉત્પાદ-વિનાશ.
અહી' એક માટે સવાલ એ છે કે,- ઇશ્વર સર્વ દયાળુ અને સશકિતમાન છે કે નહિ ? અગર જો કહે કે,
(૧) ના, ઇશ્વર સર્વાદયાળું–સશકિતમાન્ નથી, કિન્તુ અમુક પ્રમાણમાં દયાળુ અને શક્તિમાન છે, તા સવાલ એ ઊભેા થશે કે;-કેટલા પ્રમાણમાં એનામાં દયા અને શક્તિ છે ? જો અમુક પ્રમાણમાં હેાય તે! એનું માપ શેના આધારે ?
•
(૨) અગર કહેા કે–ઈશ્વર સર્વાદયાળુ સર્વાશકિતમાન્ • છે, તેા પછી એને ગુનેગાર જીવાને સજા કરવા આવા ભયંકર દુ:ખદાયી નરક સ્થાનેા બનાવવા પડે, એના કરતાં તા સતિમાનૢ ઇશ્વરે માતાની જેમ મૂળ પાયામાં જ એ જીવાને ગુન્હા કરતાં કેમ ન અટકાવ્યા ? વળી એ ઈશ્વરે મૂળમાં ગુન્હા કરવાના સાધનભૂત હાથ-શસ્ત્ર-જીભ વગેરેને પણ શા સારૂં પૂરા પાડવા? શું ઇશ્વર પાસે ગુન્હા અટકાવવાનું અને શસ્રો નિષ્ફળ કરવાનું સામર્થ્ય નહાતું?
÷
(૩) એક આપત્તિ એ પણ છે કે ઈશ્વરને વિશ્વના વિષમ કાર્યોં બનાવવામાં રાગ-દ્વેષવાન પણ માનવા પડશે !