________________
જગકર્તા ઈશ્વર ? ]
૧૫e (vi+vini) ધર્મ-અધમ : સુખી માણસ માટે સ્પેશ્યલ મિઠાઈઓ બને છે તેમાં સુખી માણસનું શુભ અદષ્ટ યાને ધર્મ કારણ બને છે. કેઈ એક માણસે રસ્તા- • પર ખાડે દ્યો, ને કેઈ કમનસીબ રાહદારી માણસ રાત્રે અંધારામાં એમાં પડે છે અને એને લાગે છે, તે તે ખાડાના નિર્માણમાં તે માણસનું અશુભ અદષ્ટ યાને અધમ કારણ બન્યું–ન્યાયમતે કાર્યમાત્રમાં ઈશ્વર કત બને છે.
જૈનમતે જગકર્તા ઈશ્વર માન્ય નથી, કેમકે (૧) જગતની વસ્તુઓના નિર્માણમાં જીવોના શુભઅશુભ અદષ્ટને કારણ તે માનવા જ પડે છે, તે જ ઇશ્વરની ન્યાયપ્રિયતા ગણાય છે, નહિતર જીવના ધર્મ એટલે કે પુણ્ય વિના શેના આધારે ઈશ્વર એના માટે સુખ-સાધન બનાવે ? એમ માણસના પાપ યાને અશુભ અદષ્ટ વિના શું કરવા ઈશ્વર એના માટે નરકના સ્થાન બનાવે ? જીવોના અશુભકર્મ વિના જ એ જીવો માટે નરકાદિ સ્થાન બનાઅવતે હેય તો તે ઈશ્વર ક્રૂર સાબિત થાય. એટલે જ્યારે મુખ્યતયા ના શુભાશુભ અદષ્ટથી સારા-નરસા કાર્યનું (પદાર્થનું નિર્માણ થાય છે, તો પછી નપુંસક જેવા ઈશ્વરના કર્તુત્વની જરૂર જ શી છે? જે કહો કે “ચેતનકર્તા વિના કાર્ય ન જ બની શકે,” તે જગતમાં એવા અનંતા સ્કન્ધ બને છે, જે એને કશા ઉપયોગમાં નથી આવતા, અને પાછા નષ્ટ પણ થઈ જાય છે, તે આવા