________________
૧૫૭
સાધારણ કારણે ] વવા પડે છે; તે પછી જગતમાં અનંતા ણુક વગેરે કાર્યો, કાઇ એના કર્તા વિના, આપમેળે કઇ રીતે બને ? તેથી ત્યાં કર્તા હૈાવા જોઇએ. આમ ન્યાયમતે જગત્કર્તા તરીકે નિત્યજ્ઞાનેચ્છાતિમાનું ફ્ેશ્વર ની કલ્પના કરવામાં આવે છે; અને એના જ્ઞાનેચ્છાકૃતિ કાર્ય માત્રમાં કારણ બને છે. એથી કાર્ય માત્ર પ્રત્યે ઇશ્વરીય ઉપાદાન-પ્રત્યક્ષ, ઈશ્વરીય ઈચ્છા, ઇશ્વરીયકૃતિ વગેરે કારણુ ખની વિશ્વ-સર્જનનું કામ કરે છે.
(iv) કાય માગભાવ : ‘કુલ સામગ્રીથી કાર્ય ઉત્પન્ન થાય એ નિયમથી કુલ (Total) સામગ્રી ભેગી થાય કે તરત પછીના ક્ષણે કાર્ય ઉત્પન્ન થઈ જાય છે. હવે પ્રશ્ન થાય કે,કાર્યની ઉત્પત્તિના પૂ ક્ષણે જેમ કુલસામગ્રી હાજર હેાય છે, એમ ઉત્પન્ન કાર્યની પ્રથમક્ષણે પણ એ કુલસામગ્રી તેા હાજર છે જ, તેા પછી દ્વિતીયક્ષણે ફ્રીથી કાર્ય કેમ ઉત્પન્ન નથી થતું ?” ત્યાં માનવું પડે કે કશું ખૂટે છે કે જેના અભાવે જી ક્ષણે પુનઃ કાર્ય ઉત્પન્ન નથી થતુ'. એ ખૂટતી ચીજ એજ કાને પ્રાગભાવ છે. એટલે જે પ્રાગભાવ કાર્યની પૂર્વ ક્ષણ સુધી હાજર હતા તે પછીથી કાર્ય ઉત્પન્ન થવા સાથે નષ્ટ થઈ ગયા. માટે જ પ્રાગભાવ છૂટવાથી કા ફીથી ઉત્પન્ન ન થયું. દા.ત. કપાલસ'ચાગાદિ કારણેા ભેગા મળ્યા એટલે ઘટ બન્યા. બસ, ઘટ ઉત્પન્ન થવા સાથે ઘટના પ્રાગભાવ નષ્ટ થયે. તેથી તે કારણ નષ્ટ થવાથી દેશ કુલ સામગ્રી (અર્થાત સમવાયી—અસમવાયીકારણેા) હાવા છતાં ફરીથી કા -