________________
સાધારણ-અસાધારણ કારણ કારણના બીજી રીતે પણ બે વિભાગ પડે છે - (૧) સાધારણ કારણ, ને (૨) અસાધારણ કારણ.
(૧) સાધારણકારણ એટલે કાર્યમાત્રમાં સાધારણરૂપથી કારણ. દા. ત. ન્યાય–વૈશેષિકમતે ૮ સાધારણ કારણ છે.
(iii) નિત્યજ્ઞાન-ઈચ્છા-કૃતિ (ઈશ્વરના) (iv) કાર્યપ્રાગભાવ (v+vi) દેશ-કાળ (vii+viii) ધર્મ-અધર્મ (પુણ્ય-પાપ)
(૨) અસાધારણ કારણ – સમવાયી–અસમવાયીકારણ અને વિશિષ્ટ નિમિત્તે કારણે (યાને તે તે કાર્યના ખાસ કારણો) તે અસાધારણ કારણ (યાને વિશિષ્ટ કારણ છે. વિવેચન :
(iiiiii) નિત્યજ્ઞાન-ઈચ્છા-કૃતિ - ન્યાયમાતે કાર્યમાત્ર પ્રત્યે કર્તા કારણ હોય છે; યાને કાર્યમાત્ર કર્તુ જય હોય છે. પણ સર્વ કાર્યો પ્રત્યે કાંઈ આપણી કૃતિ કામ નથી લાગતી, અર્થાત્ જીવાત્મા એ કાર્યમાત્રને કર્તા નથી; કેમકે કર્તાને કરણેરછા જોઈએ, તેમજ ઉપાદાનકારણનું જ્ઞાન જોઈએ. દા.ત. બે પરમાણથી કયણુક બને, ત્યાં ઉપાદાનકારણ પરમાણુ છે તે આપણને પ્રત્યક્ષ નથી. તેથી આપણે એમાં શી કૃતિ કરી શકીએ ? કાગળને એક પુડિયા બનાવવો હોય તો તે આપમેળે નથી બનતો, કર્તાએ બના