________________
૧૪૯
..............
વ્યાપ્ય-અવ્યાવૃત્તિ ]
દા. ત. વર્તમાનકાલે વિભુ આત્મામાં શરીરાવસ્કેન સુખ-દુઃખ છે, પરંતુ બાહ્યદેશાવછેદેન સુખ–દુઃખ નથી. એટલે સુખ-દુઃખ વર્તમાન કાલમાં વૃત્તિ ખરા, પરંતુ અમુકદેશાવપેદન, અપરદેશાવછેદન નહિ.
અવ્યાખવૃત્તિ પદાર્થો અધિકરણમાં રહે ' ખરા, પરંતુ અધિકરણના અમુક ભાગમાં હોય ને અમુક ભાગમાં ન હોય, એટલે એ અવ્યાપ્યવૃત્તિ કહેવાય.
(આ “ભાગને અવચ્છેદક કહેવાય છે “એ ભાગવાળાને આધાર=અધિકરણ કહેવાય છે. દા.ત. કપિ–સંગ રહે બંનેમાં (i) વૃક્ષમાં અને (i) શાખામાં; પરંતુ વૃક્ષ' અધિકરણ કહેવાય, “શાખા અવછેદક કહેવાય.)
અહીં ‘આધાર’ એ અધિકરણ; અને “આધારનો અમુક ભાગ એ અવછેદક. આમ, ચાલુ ભાષામાં 'આધારના અમુક ભાગમાં છે,” એમ કહેવા માટે ન્યાય ભાષામાં “ધારે(9) અમ્મા (શા)વોરેન ' એમ કહેવાય.
આ રીતે અમુક દેશમાં વસ્તુ અમુકકાલે હોય અને અમુકકાલે ન હોય, ત્યાં દેશ એ અધિકરણ છે, અને કાલ એ અવયછેદક છે. એટલે કહેવાય કે અમુત્રાવન तद्देशे वस्तु वर्तते, अमुककालावच्छेदेन तद्देशे वस्तु न વર્તતે. દા. ત. (૧) જીદ્દે કમાતાછે (અમીતારાવછેરેન) देवदत्तो विद्यते, न तु मध्याह्नकाले, (मध्याहूनकालावच्छेदेन અમાવા) એક જ અધિકરણ ગૃહમાં દેવદત્ત અવ્યાવ્યવૃત્તિ