________________
ન્યાય ભૂમિકા
દેશમાં રહે તે દૈશિવૃત્તિ કહેવાય, ને કાલમાં રહે તે કાલિશ્રૃત્તિ કહેવાય...તેમજ જે પદાર્થ સમગ્ર દ્રવ્યને વ્યાપીને રહે તેને વ્યાવૃત્તિ કહેવાય; અને દ્રવ્યના અમુક ભાગમાં હોય, ને અમુક ભાગમાં ન હાય, તેને અવ્યાપ્યવૃત્તિ કહેવાય. દા. ત.
૧૪૬
(૧) વૈશિવૃત્તિમાં દા.ત. ઘટમાં રૂપ એ વ્યાપ્યવૃત્તિ છે, કેમકે ઘટમાં રક્ત રૂપ છે તે આખા ઘટને વ્યાપીને રહેલું છે; એટલે એ દેશિક વ્યાપ્યવૃત્તિ છે...પર`તુ ઘટમાં જલસ’યેાગ એ દેશિક અવ્યાવ્યવૃત્તિ છે; કેમકે ઘટમાં ઘટના આંતરદેશાવરચ્છેદેન જલસ ચાગ છે, પરંતુ અહિંદેશાવચ્છેદેન જલસ‘યેાગ નથી. એમ વૃક્ષમાં કપિસયાગ શાખાવચ્છેદેન (=શાખા ભાગમાં) છે, પર’તુ મૂળાવચ્છેદૈન (મૂળ ભાગમાં), કપિસ'ચાગ નથી, એટલે કપિસ'ચેાગ એ આખા વૃક્ષને વ્યાપીને નથી રહેતે; એથી એ દૈશિક-અવ્યાવ્યવૃત્તિ કહેવાય.
અધિકરણ-અવચ્છેદક : જયારે અવ્યાપ્યવૃત્તિ પદાર્થ દેશ યા કાળના અમુક ભાગમાં રહે છે ને અમુક ભાગમાં નથી રહેતા, તા ત્યાં દેશ-કાળને અધિકરણ' કહેવાય, ને દેશ કે કાળના અમુક ભાગને ‘અવચ્છેદક’ કહેવાય. ત્યાં આમ ખેલાય કે,—આ અધિકરણ (દેશકાળ)માં વસ્તુ અમુક ભાગમાં (અમુક અવરચ્છેદેન) રહે છે.
અવચ્છેદેન' એટલે ‘એટલા ભાગમાં’ દા. ત. वृक्षे कपिसंयोगः शाखावच्छेदेन अस्ति, मूलावच्छेदेन नास्ति