________________
વ્યાપ્યવૃત્તિ-અપ્યાપ્રવૃત્તિ કારણતાની વ્યાખ્યાના હિસાબે કાર્ય એ વ્યાપ્ય છે, ને કારણ એ વ્યાપક છે. અલબત્ વ્યાપ્ય–વ્યાપકને સામાન્યતય નિયમ એ રીતે છે કે જ્યાં જે ક્ષણે વ્યાપ્ય બેઠું હોય ત્યાં તે ક્ષણે વ્યાપક હાજર જોઈએ. દાત. ધૂમ વ્યાપ્ય છે, અગ્નિ વ્યાપક છે. તે જ્યાં ધૂમાડે હોય ત્યાં તે ક્ષણે અનિ હાજર હોય. પરંતુ પ્રસ્તુતમાં બધા જ કારણે કાર્ય ક્ષણે હાજર હોવાને નિયમ નથી. દા. ત. કુંભાર ઘડે બનાવી રવાના થાય, તે ત્યાં હવે ઘડે તે છે, પરંતુ કુંભાર હાજર નથી. એ કુંભારરૂપ કારણ કાર્યકાલે હાજર નહિ, કિન્તુ કાર્યોત્પત્તિની પ્રાફિક્ષણે તે અવશ્ય હાજર હોવું જ જોઈએ. એટલે કે કાર્યાવ્યવહિત પ્રાફક્ષણાવચ્છેદન કારણ એ કાર્યને વ્યાપક હેય. અહીં “અવ
દેન' શું? એ સમજવા અધિકરણ અને અવચ્છેદક પદાર્થ સમજીએ.
દેશિક-કાલિક વૃત્તિ * અધિકરણ-અવછેદક
વ્યાય-અવ્યાપ્ય વૃત્તિ. - એક વસ્તુમાં બીજી વસ્તુ રહે એને વૃત્તિ કહેવાય છે. આ વૃત્તિ બે જાતની (i) દેશિક વૃત્તિ, ને (ii) કાલિક વૃત્તિ. આ વૃત્તિ પણ દરેક બે જાતની (i) વ્યાપ્યવૃત્તિ, ને (ii) અવ્યાપ્યવૃત્તિ.
| | વ્યાયવૃત્તિ a | (૧) શિક | અવ્યાયવૃત્તિ (૨) કાલિક | વ્યાયવૃત્તિ
અવ્યાયવૃત્તિ