________________
પન્વય-વ્યતિરેક ]
૨૩૧
કારણ કા ધન્ના પૂર્વે અને કાય થયા પછી પણ રહેવા દ્વારા કારણ બને છે દા. ત. મૃત્તિકા એ પ્રજાવૃત્તિલેન અર્થાત્ ઘટ પૂર્વે પણ કાજર હાય છે તેમજ ટાસ્તિત્વદાòના િહાજર હેાય છે.
ત્યારે વસકાય પ્રત્યે પ્રતિયેાગી એ કારણ તરીકે માત્ર કાર્ય પ્રાકાલવૃત્તિત્ત્વન હાજર હેાય છે, કિન્તુ કા કાલવૃત્તિવેન હાજર નહિ. દા. ત. ઘટમાગભાવ એ ઘટકાય બનવા પૂર્વેના કાલમાં અવશ્ય હાજર હાય છે, કિન્તુ એ પ્રાગભાવ ઘટકાય બનવા વખતે જ નષ્ટ થઈ જાય છે, એટલે ઘટકાલમાં એ હાતા નથી.
અન્વય-ત્ર્યતિરેક એટલે શુ ?
(૧) એક હાય ત્યારે બીજો હાય, અર્થાત્ એકના સદ્દભાવમાં ખીજાના સદ્ભાવ, એ ‘અન્વય’.
(૨) એકના અભાવે ખીજાના અભાવ, એ વ્યતિરેક’.
(૨) સત્વે અપરસવું = અન્યયઃ (૨) જામાવે. અવરામયઃ = કતિરેષ્ઠઃ
(?) તત્ત્તવે તત્સત્વ = અન્વયઃ (૨) તમાવે તમાવઃ = યતિરેષ્ઠઃ
દા. ત. (૧) માતા હોય તેા જ પુત્ર થાય-અન્વય (ર) માતા ન હેાય તેા પુત્ર ન જ થાય=વ્યતિરેક દર્શનશાસ્ત્રોમાં અન્વય-વ્યતિરેક શબ્દ મહત્વના છે. કાઈ એ વસ્તુને દા. ત. કાર્યને અને કારણને તથા