________________
૧૩e .
ન્યાય ભૂમિકા જોઈએ, અને તે રહે છે. ઘટ છે તે જ બીજી ક્ષણે એને ધ્વંસ થાય. માટે દવંસમાં પ્રતિયેગી નિમિત્તકારણ કહે વાય, પણ તે પૂર્વેક્ષાવૃત્તિન.
આમ અમાવકાર્યમાં ઉપાદાનકારણ નથી હોતું, પરંતુ નિમિત્તકારણ હોય છે. દા. ત. ઘટવંસકાર્ય પ્રત્યે મુદગર–પ્રહાર એ નિમિત્તકારણ છે, એમ ઘટવંસ પ્રત્યે પ્રતિયોગી “ઘટ', એ પણ નિમિત્તકારણ છે; કેમકે જે પ્રતિવેગી જ ન દેય તે કોનો દિવંસ થાય? અર્થાત્ ઘટ તે માટે જ મુદ્દગર–પ્રહારથી ઘટને ધ્વંસ થયે.
અન્વય-વ્યતિરેક આ નિયમ છે કે જેના હેવામાં જ કાર્ય થાય અને જેના ના હેવામાં કાર્ય ન જ થાય, એને કારણું કહેવાય. એટલે કે કાયને જેની સાથે અન્વય-વ્યતિરેક હોય તેને જ “કારણ કહેવાય. (અન્વય=) પૂર્વે પ્રતિયોગી ઘટ વિદ્યમાન હોય તે જ પછીથી ત્યાં ઘટવંસ થાય. (વ્યતિરેક=) પ્રતિયોગી ઘટે વિદ્યમાન ન હોય તે ત્યાં ઘટવંસ ન જ થાય. આ હિસાબે દવંસ એ કાર્યું, અને પ્રતિયેગી એ કારણ;-આ બેની વચ્ચે અન્વય-વ્યતિરેક હોવાથી દવંસકાર્યમાં પ્રતિયેગીને કારણ માન જ જોઈએ.અલબત્, આ ઉપાદાનકારણ એ ગ્રાસ્કૃિત્તિવેન કારણ છે, તેમ વાર્થવૃત્તિન પણ કારણ બને છે. એટલે ઉપાદાન