________________
૧૩૨
ન્યૂયા ભૂમિકા
ગધેડા કારણ ન બને, પરતુ ગધેડાની લાવેલી માટીમાંથી બનેલા ઘડા પ્રત્યે તેા ગધેડા કારણ કહેવાય કે નહિ ?
ઉ-ત્યાં પણ ગધેડા માત્ર મૃદુ-આનયનક્રિયામાં યાને માટી લાવવામાં કારણ કહેવાય, પણ ઘડા પ્રત્યે નહિ.
પ્ર૦-પરંતુ ગધેડા તઘટની પ્રત્યે તે નિયત પૂર્વવતી તા છે જ, તે તઘટનુ' કારણ કેમ નહિ ?
ઉ—અહીં ખાસ સમજવાનુ` છે કે કારણના લક્ષણમાં બનન્યસિદ્ધ એવુ એક વિશેષણ જોડવામાં આવે છે. પછી એ લક્ષણ એનામાં નથી, એટલે કે ગધેડા ઘડા પ્રત્યે અન્યથાસિદ્ધ છે.
કારણ નક્કી કરવા માટે મે વાત જોવી જોઈએ.— (૧) હ્રાયથિિનયતપૂર્વવર્તિ અને (ર) અનન્વયસિદ્ધ
પૂરૂ લક્ષણુ આવુ થાય, ‘ાર્યાધિને અનન્યથાसिद्धत्वे सति (अन्यथासिद्धिशून्यत्वे सति) कार्याव्यवहितनियतपूर्ववर्तित्व' कारणत्वम् । ”
પ્રસ્તુતમાં આ ઘટની પ્રત્યે એવુ' નથી કે ગધેડા ન હેાત તા આ ઘટ ન બનત; કેમકે ઘટને બનવા માટે તા સામગ્રી તરીકે મૃત્તિકા, કુલાલ, ચક્ર, ચીવર, દંડ વગેરેની જરૂર હતી; નહિ કે ગધેડાની. એટલે આ બધા હાજર હાય પછી ગધેડાના વિલ'એ કાર્યમાં વિલ`ખ થાય એવુ` નથી.
તા
:– જેના વિના ખીજી રીતે પણ કાર્ય સિદ્ધ થતું હાય, તે અન્યથાસિદ્ધ કહેવાય. ચવુ.અન્તરેળાપ સાથે