________________
૧૨
ન્યાય ભણનારા માટા ભાગે તર્કસંગ્રહ-મુકતાવલિ વગેરે ક્રમથી ન્યાયના અભ્યાસ કરે છે; પરંતુ તેની પરિ ભાષા અને નવ્યન્યાયની શૈલીથી પરિચિત ન હેાવાના કારણે મુક્તાવતિ ભણતાં ભણતાં થાકી જાય છે, અને પછી ન્યાયના અભ્યાસ છેાડી દે છે. વષઁપૂર્વ પૂજ્ય ગુરુદેવશ્રીના શુદ્ધ અન્તઃકરણમાં એક સાનેરી વિચાર પ્રગટથેા કે ન્યાયગ્રંથાના અભ્યાસ કરાવતા પહેલાં જિજ્ઞાસુને જો તેની મુખ્ય મુખ્ય પરિભાષાએ વગેરેથી માહિતગાર કરી દેવામાં આવે તા પછી ન્યાયગ્રન્થાનુ અધ્યયન સરળ બની જાય. અરસામાં પૂજ્યપાદ સુવિશાલગચ્છાધિપતિ સધકૌશલ્યાધાર શ્રીસ ધ—હિતદશી' સિદ્ધાન્તમહેાધિ પરમગુરુદેવ. આચાય વ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વવરજી મ. સાહેબે તેમને એલાવીને ભલામણ કરી કે ‘ભાનુવિજય ! તું આ જયદેાષ વિજય વગેરે મુનિએને ન્યાયના અભ્યાસ કરાવ.'
તે વખતે ન્યાયના વિષયમાં પૂ. ભાનુવિજયજી મ. ને નખર સારા આગળ પડતા હતા. પૂ. મુક્તિવિજયજી મ. અને પૂ. વિવિજયજી મ. જેવા પણ ન્યાયના કેટલાય ગહનતત્ત્વ સમજવા તેમની મદદ લેતા હતા. આ પૂ. ગુરુદેવશ્રીએ મુનિશ્રી જયūાષ વિ. વગેરે શિષ્યાને બહુ ટૂંકા ગાળામાં ન્યાયની ભૂમિકા સમજાવી, અને તે ભૂલી ન જાય માટે ઉપયેગી નાંય લખાવી. તે પછી તા એછામાં ઓછા ૨૫ થી ૫૦ જેટલા મુનિઓએ તેમની પાસે આ ન્યાયભૂમિકાથી પ્રારંભ કરીને મોટા મોટા તર્ક ગ્રન્થાના અભ્યાસ