________________
પૃથ્વી-જલ-તેજનું લક્ષણ ]
૧૧૯ આમાં બીજો એક મોટો લાભ એ થશે કે આપણે આ “ક્ષુપમૃત્યવિષયરા” લક્ષણ માત્ર પૃથ્વી–જલ-તેજનું કર્યું છે, પરંતુ “ચાક્ષુષ-પ્રત્યક્ષ-વિષય” રૂપાદિ ગુણક્રિયામાં પણ જાય છે, તે લક્ષણ અતિવ્યાપ્ત થાત, કિન્તુ હવે “સુપ્રત્યક્ષવિષયવૃત્તિ વ્યવસ્થા જ્ઞાતિમા” એવું લક્ષણ કરવાથી ગુણક્રિયામાં નહિ જાય; કેમકે દ્રવ્યત્વની વ્યાપ્ય જાતિ પૃથ્વીત્વ-જલત્વ-તેજસ્વ જ છે. તદ્વત્ત્વ ગુણમાં નથી, તેથી લક્ષણ પણ ગુણમાં ન જ આવે.