________________
૧૧૮
ન્યાય ભૂમિ
',
પરમાણુએ એ પ્રત્યક્ષના વિષય નથી બનતા. હવે જે આને જાંઘટિત લક્ષણ બનાવીએ તે અવ્યાપ્તિ દોષ નહિ આવે. એ લક્ષણ આવુ થશે-ચાક્ષુષત્રચક્ષવિષયદૂર અજ્ઞાતીયત્ત્વ ''. એટલે કે ચાક્ષુષચવિષયદ્રથવૃત્તિજ્ઞાતિમત્ર' લક્ષણ બની શકે. પ્રત્યક્ષનો વિષય સ્થૂળ પૃથ્વીજલ-તેજ છે, એમાં વૃત્તિ જે જાતિ દ્રવ્યત્વ; તત્ત્વ પરમાણુમાં આવી શકે. પરંતુ એમ તેા દ્રવ્ય વવવ આકાશમાં પણ છે, તે લક્ષણ ત્યાં જવાથી અતિવ્યાપ્તિ થાય! જયારે આકાશમાં લક્ષણ લઇ જવું ઇષ્ટ નથી, કેમકે એ લક્ષ્ય નથી, કારણ પૃથ્વી-જલ-તેજનુ જ લક્ષણ ઈષ્ટ હતું, માટે લક્ષ્ય ત્રણ જ છે. એટલા માટે કહેવું પડે કે ‘ચાક્ષુષપ્રત્યવિષયદ્રવ્યત્વવ્યાવ્યજ્ઞાતિ સમુયમ્' દ્રવ્યત્વની વ્યાપ્ય જાતિઓ પૃથ્વીવ જલવ-તેજત્વ છે, અને એ પૃથ્વીજલ–તેજના અણુમાં વૃત્તિ છે, માટે અણુમાં પ્રચવિષર્ધાત્ત જ્ઞાતિમત્ત્વ' લક્ષણ આવી ગયું. ખાલી તાદૃશ દ્રવ્યત્વવત્ત્વ લક્ષણ હેત તેા આકાશમાં પણ આવત; પરંતુ ‘દ્રવ્યત્વ’ ને બદલે ‘દ્રવ્યત્વયાવ્ય-જ્ઞાતિમત્ત્વ લક્ષણમાં દાખલ કર્યુ` એટલે પૂરું લક્ષ્ "चाक्षुषप्रत्यक्षविषयवृत्तिद्रव्यत्वવ્યાપ્યજ્ઞાતિમવ” કરવાથી, એ દ્રવ્યત્વવ્યાપ્યજાતિ પૃથ્વીવજલવ–તેજસ્ટ્સ મળે, ને તત્ત્વ આકાશમાં નહિ જવાથી અતિવ્યાપ્તિ નહિ થાય; અને પૃથ્વી પરમાણુ આદિમાંય જવાથી અવ્યાપ્તિ પણ નહિ થાય.