________________
પૃથ્વી-જલ-તેજનુ લક્ષણ
૧૩૭
આત્મા ? કે શરીર ? તે કે શરીરનું જ નામ ચૈત્ર છે, આત્માનું નહિ.
પ્ર-પરંતુ ચૈત્ર શરીર તેા એક જ વ્યક્તિ છે તેા એમાં રહેનાર રૌત્રવને જાતિ કેમ કહેવાય ? જાતિ તે અનેકમાં રહેનારી (અને–સમવેત) હેાય ને ?
ઉ-શરીર વિશરારુ છે; એટલે એમાંથી એકાદ અણુ પણ વિયુક્ત થતાં ન્યાય શૈલીથી આખું શરીર નષ્ટ થઈ ગયું ગણાય, કેમકે એ અણુ જે કને અવયવ હતા, હવે એ અણુ ખસી જતાં, તે ણુક નષ્ટ થયે.. એથી એ ણુકરૂપ અવયવવાળા જે ઋણુક તે પણ નષ્ટ, એમ છેલ્લે આખે અંતિમ અવયવી નષ્ટ. પછી ઠેઠ નવા વણુકથી માંડીને ચરમ અવયવી સુધી નવુ શરીર ઉત્પન્ન થાય. ક્ષણે ક્ષણે એ ઉત્પન્ન થવાનુ ચાલુ છે.
આ હિસાબે ચૈત્રરૂપી શરીર અનેકાનેક યાં, માટે એમાં ચૈત્રત્વ જાતિ રહી શકે; અને ઘટાદમાં એ નહિ જાય. કેમકે એમાં ચૈત્રત્વ જાતિ જ નથી. પૃથ્વી-જલ-તેજનુ લક્ષણૢ :
નવ દ્રવ્યમાંથી પૃથ્વી—જલ-તેજ એ ત્રણનું જ ચાક્ષુષ પ્રત્યક્ષ થઈ શકે છે. અર્થાત્ આ ત્રણ જ દ્રવ્ય ચાક્ષુષ પ્રત્યક્ષ-વિષય બને છે, વાયુ-આકાશ વગેરે ૬ દ્રવ્ય ચાક્ષુષ વિષય નથી. એટલે આ ત્રણનુ લગ્નુ ખનાવવું હોય તે ચાક્ષુષ પ્રત્યāવિષય વ્ય' લક્ષણ બનાવી શકાય. પરંતુ પૃથ્વી વગેરેના પરમાણુમાં આ લક્ષણ અભ્યાપ્ત થશે; કેમકે