________________
૧૧૬
ન્યાય ભૂમિકા “ એ પૃથ્વીન દ્રવ્યન વા વસંગતિયઃ છે.
તે પ્રસ્તુતમાં ચેષ્ટાવત્ શરીર તે દ્વિતીયાદિક્ષણવૃત્તિ શરીર છે, અને એ બાવરાવૃત્તિનાસિસમાનનાતિમાં પ્રથમક્ષણવૃત્તિ શરીર છે જ.
તાત્પર્ય, લક્ષણ ન ઘટતું હોય તે લક્ષણવાનું અને લક્ષણહીન એ બન્નેમાં સાજાત્ય યાને સમાન–જાતીયતા શોધવાની. દા.ત. લક્ષણ આવું થાય કે છાવરાતિચત્ર યાને રેઝાવત્ જે દ્વિતીયક્ષણવૃત્તિ શરીર એમાં વૃત્તિ જાતિ જે દ્રવ્ય, તદ્દવ ઉત્પમાન પ્રથમક્ષણવૃત્તિ શરીરમાં આવ્યું.
પ્ર–પરંતુ એમ તે ઘટમાં પણ આ નવું લક્ષણ અતિવ્યાપ્ત થશે! કેવી રીતે ? તે કે ચેષ્ટાવતુ જે શરીર, એમાં વૃત્તિ જાતિ વ્યવ, તવત્વ ઘટમાં પણ ગયું! એટલે અતિવ્યાપ્તિ થઈ ને ? | ઉ-આ અતિવ્યાપ્તિ નિવારવા માટે કહો, ચેષ્ટાવવૃત્તિ એટલું જ નહિ, પણ “ચેષ્ટાવતુમાત્રવૃત્તિ” (યાને ચેષ્ટાન્યમાં અવૃત્તિ) એવી જે જાતિ, “તવવ” પ્રથમક્ષણીય શરીરમાં છે. આવી જતિ કઈ મળે ? તે કે ઘટવાદિ જાતિ તે ન ચાલે, કેમકે એ ચેષ્ટાવમાં વૃત્તિ જ નથી. ચેષ્ટાવત્ તે શરીર જ હોય છે, એમાં કાંઈ ઘટવાદિ રહે નહિ; એટલે એવી જાતિ તરીકે ચિત્રત્વમનુષ્યત્વાદિ જાતિ મળે, તદૃવત્વ માત્ર શરીરમાં આવે, ઘટાદિમાં નહિ. એટલું ધ્યાનમાં રહે કે “ચૈત્ર કેણ છે?