________________
૧૧૪
ન્યાય ભૂમિકા ઉ૦- વાસ્તવમાં ત્યાં એ શરીર જે આત્માનું હતું, તેને પ્રયત્ન તે છે જ નહિ. એ તે ભૂત જ્યારે મૃતશરીરમાંથી નીકળી જાય ત્યારે ખબર પડે છે કે –જેમ જીવંત શરીરમાં કઈ ટાંકણ જેવું અણિયાળું બેસવામાં આવે તો માણસ તરત પિતાના હાથેથી પેલાને દૂર કરે છે, એમ મૃતશરીરમાં આખીને આખી ટાંકણ બેસી ઘાલે તે પણ એ શરીરને હાથ કાંઈ એને દૂર કરતા નથી. એ બતાવે છે કે જીવંત શરીરમાં પિતાને જ પ્રયત્ન હાથ હલાવે છે, માટે એ ક્રિયાને ચેષ્ટા કહેવાય છે. તેથી જેમ એ વખતે એ શરીરમાં ચેષ્ટાવત્ત્વ છે, એમ ભૂતાવિષ્ટ મૃતશરીરમાંની હસ્ત–ક્રિયાનું નથી, તેથી એ ચેષ્ટા નથી એટલે “ચેષ્ટાવક્વ, લક્ષણની અતિવ્યાપ્તિ નથી.
સારાંશ શરીરનું લક્ષણ ચેષ્ટા (=વિજાતીય ક્રિયાવાવ) એ બરાબર છે.
પ્રવ-ભલે, છતાં આ લક્ષણ શરીરના અવયવભૂતહસ્તાદિમાં જાય છે, કેમકે હસ્તાદિ અંગે પાંગ ચેષ્ટાવાન તે છે જ. પરંતુ એને કાંઈ શરીર નથી કહેવાતું. તેથી અતિવ્યાપ્તિ દોષ કેમ નહિ?
ઉ૦-લક્ષણમાં “અત્યાવયવી એવું વિશેષણ વધારવાથી અતિવ્યાપ્તિ દોષનહિ આવે, કેમકે હવે લક્ષણ આવું થશે- “કન્યાવિત્વે રિ રેખાવવ” આનાથી હસ્તાદિમાં અત્યાવયવિત્વ ન હોવાથી એનામાં લક્ષણ નહિ જાય.
અત્યાવયવી એટલે ફૂડ્યાનામ#