________________
પ્રતિયોગી : અનુયેગી
૧૦૩ એ કુડાનુયોગિક, બદરપ્રતિયોગિક સંયોગ છે. અહીં અધિકરણ કૃડ જ બને છે, બદર નહિ; માટે અનુયેગી ફૂડ જ બને, બદર નહિ. - પ્રક-અહીં સંગ તે બદર કુંડ બંને વચ્ચે છે, તેથી સગ બદરમાંય છે, ને કુંડમાંય છે. પરંતુ ડે બદરમ” થાય છે, એમ બદરે ફૂડ” કેમ થતું નથી? . ઉ૦-આધાર–આધેયભાવ થવા માટે નિયમ છે કે અસ્ત્રતિ સંયોગ જ્યાં જાય, ત્યાં જ આધારતા આવે.” તે કુંડમાં બદરપ્રતિયોગિક સંગ છે, માટે ફંડ આધાર, કુંડમાં આધારતા. અર્થાત ફૂડું બટર પાસે નથી જતું, કિન્તુ કુંડા પાસે બદર આવે છે, માટે આધારતા કુંડમાં આવે, પરંતુ બદરમાં નહિ. તેથી બદરે ફૂડપ્રતિગિક સંગ નથી, માટે બદરમાં આધારતા ન આવે. અલબત્ કુંડમાં સંગ છે, પરંતુ એ કુંડાનુયેગિક છે; કેમકે અધિકરણ એ અનુયોગી બને છે. - વૃત્તિ અનિયામક સંયોગ - હવે એ જુઓ કે કેટલાક સંગ એવા હોય છે કે જેનાથી આધારાધેયભાવ નથી બનતે. એવા સંયોગને વૃત્તિ-અનિયામકે સંયોગ કહે છે. દા.ત. પાસે રહેલા બે ઘટને સંગ છે, યા બે ઉભી આંગળીને સંયોગ છે. એમાં બંને અનુયાગી ય કહેવાય, ને પ્રતિવેગી પણ કહેવાય. એમાં, જેની સાથે સંયોગ એ અનુગી, જેને સંયોગ એ પ્રતિગી. પણ અહીં અનુયેગી–પ્રતિવેગી વારાફરતી બને બની શકે છે, દા. ત.