________________
૧૦૨
ન્યાય ભૂમિકા
(૧) અભાવને પ્રતિયેગી :
ગગનમાં અભાવ છે. કેને? રૂપને; કેમકે ગગન અરૂપી છે, તે ગગનમાં રૂપાભાવ છે. માટે રૂ૫ એ રૂપાભાવને નિરૂપક, એ જ અભાવને પ્રતિયોગી. તેથી અભાવ એ રૂપ પ્રતિગિક અભાવ કહેવાય. (રૂપ છે પ્રતિવેગી જેને, તે રૂપાભાવ=રૂપ પ્રતિયોગિક અભાવ કહેવાય.)
એમ દેહ એ આત્મા નથી, માટે દેહમાં આત્મવ નથી. એટલે કે દેહમાં આત્માને અભાવ છે. અહીં આત્મત્વાભાવનો પ્રતિયોગી આતિમત્વ થયો. જેને અભાવ તે પ્રતિયોગી. ઘટવનો અભાવ હોય તે ઘટવ એ અભાવને પ્રતિયોગી કહેવાય. દા. ત. પટમાં ઘટત્વને. અભાવ છે, એટલે કે ઘટત્વપ્રતિયોગિક અભાવ છે. પ્રતિયોગી. અભાવને વિરોધી હોય છે. ”
(૨) સયાગાદિ સંબંધના પ્રતિયોગી - જેમકે “ભૂતલમાં સંયોગ છે. શાન સંગ? ઘટના માટે સંગને પ્રતિયેગી ઘટ = સોરાતિ ઘટઃ
= સોનઃ ઘટપ્રતિનિ: એમ કૂડમાં બદર છે ત્યાં કૂડમાં બદરને સંયોગ છે. અર્થાત્ બદરપ્રતિયોગિક સંયોગ છે. સંયોગ ક્યાં ? તે કે ફૂડમાં. સંયોગ કેને? બદરનો. આમ, અહી સાગના બે સંબંધી છે, એક નિરૂપક, બીજું આધાર = અધિકરણ. અધિકરણને અનુયેગી કહેવાય અને નિરૂપકને પ્રતિવેગી કહેવાય. એટલે જે ફંડેબદર છે, તે સંગ