________________
ન્યાય ભૂમિકા તેમજ દેશ' એવો વ્યવહાર થયે, ત્યારે ભૂતલકે દ્રવ્ય એવું જ્ઞાન કુરવાને પ્રસંગ નથી. . .
હવે જાઓ નિયમ છે–જે ધર્મને આગળ કરીને પ્રતિયોગી પ્રકાર આદિ બને.
અર્થાત્ જે ધર્મને આગળ કરીને એમાં પ્રતિયોગિતા પ્રકારતા રહે, તે ધર્મ પ્રતિયોગિતા – પ્રકારતાદિન. નિયંત્રક = અવચ્છેદક હોય; અને એ નિયંત્રક ધર્મથી પ્રતિ
ગિતા–પ્રકારતાદિ નિયંત્રિત (=અવચ્છિન) બને. દા.ત. ડિમ દેશત્વને આગળ કરીને દેશ એ પ્રતિયોગી છે. એટલે કે ,, , ,, ,, દેશમાં પ્રતિયોગિતા છે. તે દંડિમદ્દ દેશત્વ ધર્મ એ પ્રતિયોગિતાનો નિયંત્રક યાને અવચ્છેદક બન્યા. અને પ્રતિયોગિતા એ દંડિમદેશથી નિયંત્રિત યાને અવચ્છિન્ન બની.... દેશમાં દડિમદદેશવ કેઈ એક અખંડ ધર્મ નથી, પરંતુ “દડી” અને “દેશવ એમ બે ધર્મોને સંયુક્ત ધર્મ છે. બીજી બાજુ દેશમાં પ્રતિયોગિતા સાપેક્ષ ધર્મ છે, તે ત્યાં પ્રતિયોગિતા એ બે ધર્મથી નિયંત્રિત બને, અને એ બે ધર્મ પ્રતિયોગિતાના નિયંત્રક યાને અવછેદક બને.
આ પરથી એ ફલિત થાય છે કે,
ડી એ પ્રતિગિતાવ છેદક છે, માટે દંડીમાં પ્રતિયોગિતાવચ્છેદકતા આવી.