________________
દક : દંડિટેશાભાવ
તે દંડિ દેશને અભાવ એ દંડિદેશપ્રતિગિક અભાવ થયો. દંડિદેશનિષ્ઠપ્રતિયોગિતાક અભાવ થયો.
मर्थात् दण्डिदेशत्वावच्छिन्नप्रतियोगितानिरूपकः अभावः
થયે.
હવે આગળ વધે ?
પ્રતિગિતાવરછેદક જે દેશવ છે, એને હવે આગળ વિચાર નહિ; કેમકે દેશ દેશ વેન ભાયે છે, પરંતુ દેશવ ધર્મ દેશ–વેન નથી ભાસ્યો. નિયમ છે, ઉહિલખ્યમાન પદાર્થ પિતાના વિશેષણ યાને વિશેપકથી ભાસે અર્થાત્ પિતાનામાં રહેલ જાતિ યા અખંડ ધમથી ભાસે. અહીં દેશને ઉલ્લેખ થયો છે, તેથી ઉહિલખ્યમાન “દેશ પદાર્થ પિતાના વિશેષક “દેશવથી” ભાસે. માટે તે “દેશ” એવા પદથી એનો ઉલ્લેખ થયે, પરંતુ “ભૂતલ કે દ્રવ્ય” એવો કોઈ ઉલ્લેખ નથી થયો. અલબત્ , દેશ એ ભૂતલ પણ છે, દ્રવ્ય પણ છે. કિન્ત દેશ એવો ખાસ ઉલ્લેખ થયો છે, એનું કારણ, નિયમ
એ છે કે “આપણું મનમાં જે ધર્મ કુરે તેને આગળ કરીને એને અનુરૂપ જ્ઞાન થાય અને એને અનુરૂપ વ્યવહાર (શબ્દપ્રગ) થાય છે.”
અહીં મનમાં દેશ કુર્ય માટે દેશ એવું જ્ઞાન થયું.