________________
અવચ્છેદક-વ્યવએકાદિ
(૨) અવચ્છેદક એટલે વ્યવચ્છેદક
અવચ્છેદકને બીજી રીતે એળખીએ તે એમ કહેવાય કે અવચ્છેદક એટલે વ્યવòદક. ‘લવાનું’ એવું જ્ઞાન લઈએ તે જલ એ પ્રકાર છે, માટે જલમાં પ્રકારતા આવી. એમ જલમાં જલત્વ પણ છે, અને જલવ એ પ્રકારતાના જલ સિવાયમાંથી વ્યવચ્છેદ કરે છે. કારણ કેપ્રકારતા જલમાં જ છે, જલેતરમાં નહિ; એટલે કે જલવ એ પ્રકારતાને જલેતરમાંથી બાદ કરે છે-જયાં જલત્વ નહિ ત્યાં પ્રકારતા નહિ. પ્રકારતા જલને લઈને જલેતરમાંથી વ્યવચ્છિન્ન થઇ. જલવે પ્રકારતાને જલમાં જ પકડી રાખી.
૮૩
(૩) અવચ્છેદક એટલે જ્ઞાપક-નિર્ણાયક
અવચ્છેદકને જ્ઞાપક પણ કહી શકાય. જલમાંની પ્રકારતાના અવચ્છેદક જલવ છે, એટલેકે પ્રકારતાના જ્ઞાપક જલત્વ છે. જલવથી પ્રકારતા જ્ઞાત અને છે, જયાં જલત્વ ત્યાં પ્રકારતા સમજાય, જલવથી જ્ઞાત=અવચ્છિન્ન; તેથી જલવાવચ્છિન્ન પ્રકારતા ખની.
ઉપસ‘હાર કરીએ તે!,
પ્ર૦-અવચ્છેદક એટલે શું ?
ઉ૦-અવચ્છેદકના ત્રણ અથ, (૧) નિયામક યાને નિય ́ત્રક
(૨) વ્યવદક (૩) નિશ્ચાયક-નિર્ણાયક