________________
चतुर्थः सर्गः
देवकुलपाटकमणिः, श्री ऋषभः श्रेयसां ततिस्तन्यात् । मूर्तेरपि यस्यादे:, महिमाद्यैर्वेत्ति नो कश्चित् ॥ १ ॥
આ જ ભરતક્ષેત્રને વિષે વિજયપુર નામનું નગર છે. તે પેાતાની લક્ષ્મીની શેાભાવડે સર્વ નગરોને વિજય કરવાથી સાક નામવાળું છે. સ્વના અર્થીઓને દાનાદિક પુણ્યકાર્ય માં આદરની વૃદ્ધિ થાય તેટલા માટે જ જાણે પૃથ્વીપર વિધાતાએ સ્વની વાનકી બતાવી હોય એમ તે નગર શાંભે છે.
તે નગરનાં ચૈત્ય, દુકાન, કાટ, ક્રીડાવાપી અને વનની લક્ષ્મીને જોઈ દેવે પેાતાના નેત્રની અનિમેષતાની પ્રશંસા કરવા લાગ્યા. તે નગરમાં ધર્મ અને અધર્મનાં ફળ ‘પ્રત્યક્ષપણે જોઈ તત્ત્વને વિષે શ્રદ્ધા થવાથી કાઈ પણ મનુષ્ય નાસ્તિકમતવાળા નહાતા. તે નગરમાં જયલક્ષ્મીવડે શેાભતા જય નામના રાજા રાજ્ય કરતા હતા. તેને શત્રુને જીતનાર વિજય નામને યુવરાજ ભાઈ હતા. તે અન્ને સૂર્ય અને ચંદ્રની જેમ સત્ય ન્યાયરૂપી કાંતિવડે પૃથ્વીને પ્રકાશિત કરતા હતા, તેથી કોઈ પણ ઠેકાણે અનીતિરૂપી અંધકાર પ્રસરતા નહોતા.
લાકને વિષે શ્રેષ્ઠ એવા તે અન્ને ભાઈ એ મિત્ર ઉપર ખુશી થયા છતાં અને શત્રુપર ક્રોધાયમાન થયા છતાં પણ તે બન્ને ક્ષિતિ આપતા હતા, છતાં પણ તે વિવેકી ગણાતા હતા. વિધાતાની આજ્ઞાથી એ અશ્વિનીકુમાર વૈદ્યો સંધિવિગ્રહાર્દિક છ ગુણના પ્રયેાગરૂપી ઔષધવડે સર્વ પ્રકારના ભયરૂપી વ્યાધિને વિનાશ કરવા માટે જ જાણે પૃથ્વીપર ઉતર્યા હોય નહીં તેમ તે અન્ને ભાઇએ શેાલતા હતા.
તે બન્ને ભાઈ એને અનુક્રમે વિમળા અને કમળા નામની પ્રિયા હતી. તે જાણે કે બન્ને ભર્તારના સ કાને જોનારી રાજ્યલક્ષ્મીની બે ષ્ટિએ હોય તેવી શેાલતી હતી. મહાદેવે બાળી નાંખેલા કામદેવના ત્યાગ કરી તેની એ સ્ત્રીએ તિ અને
૧ મિત્ર અને શત્રુ એ બન્નેને ક્ષિતિ એટલે પૃથ્વી આપવાથી તે તેથી આ વિરોધાભાસ અલકાર થયા. તેને પિરહાર કરવા માટે આવે! એટલે પૃથ્વી અને શત્રુને ક્ષિતિ એટલે ક્ષય-વિનાશ આપતા હતા.
વિવેકી ગણાવા ન જોઇએ
અ
કરવા.-મિત્રને ક્ષિતિ