________________
તૃતીય સ.
૪૯
લોકેા જાણતા નથી. તે નગરમાં ધથી ઉલ્લાસ પામતી અર્થ અને કામની સપાને જોઈને માણસા તેનું કારણ અને કાય પણું સાક્ષાત્ અનુભવે છે.
તે નગરના સ્વામી સું વિદ્યાધરામાં અગ્રેસર સહસ્રાયુધ નામે રાન્ત હતા. તે પેાતાની પ્રજાને નિરતર આનદમાં રાખતા હતા. વિશ્વને વિષે પ્રકાશિત કાંતિવાળા તેના પ્રતાપના અને સૂર્યના માત્ર એટલેાજ ભેદ હતા કે પહેલા નિરતર ઉદય પામેલેા હતેા અને બીજો અન્યથા પ્રકારના હતા એટલે કે અસ્ત પામવાવાળા સ્વભાવવાળા હતા. તે રાજાને શીલાદિક ગુણાના સમૂહવાળી માલિની નામની પ્રિયા હતી. તેણીનું અંતઃકરણ પતિ ઉપર પ્રીતિવાળું હતું અને તે દયાએ કરીને સહિત હતી. એક દિવસ તેણીએ સ્વપ્નમાં ચક્રવર્તીને જોયા, અને તે વાત તેણીએ રાજાને કહી. ત્યારે રાજાએ તેણીને કહ્યુ કે– “તને ચક્રવર્તી જેવા પુત્ર થશે. ” તે સાંભળીને તે હર્ષ પામી.
હવે નરવીર રાજાને જીવ કે જે દેવ થયેલા છે તે દેવનુ આયુષ્ય પૂર્ણ થયુ ત્યારે મહાશુક્ર દેવલાકથી ચવીને તે માલિનીની કુક્ષિમાં અવતો, ત્યારપછી સારે દિવસે અને શુભ મુહૂતે તેણીને સ લક્ષણાવડે મનેહર એવા શરીરના તેજવડે દિશાઓને પ્રકાશિત કરતા પુત્ર જન્મ્યા. તે વખતે તેના પિતાએ વધામણી સહિત, વાજિંત્રના નાદમય અને જ્ઞાનાદિકવડે જનસમૂહને આનદ આપનાર તેનેા જન્મ મહાત્સવ કર્યા. ત્યારપછી પિતાએ મનહર આકૃતિવાળા અને નેત્રને આનંદ આપનારા તે પુત્રનું માતાના સ્વપ્ન અનુસારે ચક્રાયુધ નામ પાડયું.
ધાવ માતાએ વડે લાલન-પાલન કરાતા અને મનહર કાંતિવાળેા આ ખાળક પ્રજાના મનારથની સાથે કલ્પવૃક્ષના અધુરાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. શ્રેષ્ઠ અને તીક્ષ્ણ બુદ્ધિવાળા તે કુમાર ચાગ્ય સમયે કળાચાય પાસેથી શાસ્ત્ર અને શસ્ત્રને અનુસરતી સમગ્ર કળાએ પ્રયાસ વિના જ શીખી ગયા. પછી સમય આવ્યે ત્યારે સૌભાગ્યના નિધાનરૂપ અને વિનયવાળા તે કુમારને તેના પિતાએ પ્રજ્ઞપ્તિ વિગેરે હજારો વિદ્યાએ આપી; કુમારે પણ તે સમગ્ર વિદ્યાએ લઈ ને વિધિપ્રમાણે ક્રીડામાત્રથી જ સાધી લીધી, તેથી તેના ભાગ્ય અને સત્ત્વવડે તત્કાળ તે સર્વ વિદ્યાએ સિદ્ધ થઈ.
66
કારણ કે “તે વિદ્યાની સિદ્ધિ ભાગ્ય અને સત્ત્વને આધીન છે.” તે કુમારને માત્ર સ્મરણ કરવાથી જ અનેક દિવ્ય શસ્ત્રો પણ સિદ્ધ થયાં. તેવા પુરૂષાને પૂર્વ પુણ્યના પ્રભાવથી શુ' અસાધ્ય છે? ’ અનુક્રમે પિતાએ તેની સાથે રૂપવડે અપ્સરાઓને છત
૧ ધર્મનું કારણપણું તથા અં અને કામનું કાપણુ