________________
४०
શ્રી યાનઢ કેવળી ચરિત્ર
કને લઇને આ કાઢ મને ઘણા કાળથી થયા છે. વૈદ્યથી પણ તે સાધ્ય નથી. ” ત્યાર પછી રાજા ખીજી સ્ત્રીનુ આલિગન કરવા માટે તેને પેાતાની સમીપે લાવ્યેા. એટલે તેણીના શરીરના ઉત્કટ દુર્ગંધથી રાજા વ્યાકુળ થઈ ગયા. રાજાએ તેણીને પૂછયુ કે— “ હે ભદ્રે ! તારા શરીરમાં આવેા દુધ કયાંથી ?” તેણીએ કહ્યું કે મારા કર્માંના દોષથી વૈદ્યવડે પણ સાધી ન શકાય તેવે આ દુર્ગંધ ચિરકાળથી ઉત્પન્ન થયેલા છે. ’’ તે સાંભળી વિરક્ત થયેલે રાજા તે બન્નેને ચિત્રશાળામાં મેકલી વિચાર કરવા લાગ્યા કે
“ ધ્રુવને ધિક્કાર છે કે જેણે આવાં એ સ્ત્રીરત્નને દૂષિત કર્યાં. તે દિવસે ભાજન સમયે ઉત્તમ વસ્ત્રવડે શરીર ઢાંકેલુ હાવાથી તથા દૂર રહેલી હાવાથી આ બન્નેના આ દેષા મારા જાણવામાં આવ્યા નહેાતા. પુરાહિતે પણ આ બન્નેના આ દોષ જાણ્યા નહીં હાય, તેથી જ મને ફેાગઢ આ પાપમાં નાખ્યા. પરીક્ષા કર્યા વિના વાત કહેનાર તે પુરેાહિતને ધિક્કાર છે. આ સ્ત્રીઓને માટે જ મેં સ`ગુણવાળા મ’ત્રીને મેટા કષ્ટમાં નાંખ્યા. તેમ જ મારા ધર્મ, પ્રીતિ, કુળ અને યશને પણ મલિન કર્યાં, મંત્રીને વિષે શત્રુના પક્ષમાં રહેવાના દોષને કાઇ પણ માનતું નથી.
પર'તુ સ` ડાહ્યા લેાકેા પુરાહિતનું જ કપટ માને છે. તે અધમી અને દ’ભીને પહેલાં મંત્રીએ જ ધિક્કાર્યા હતા, છતાં સત્ર પાપકને વિષે આવા દુષ્ટ પુરૂષા સ્ખલના પામતા નથી. હવે પ્રાત:કાળે બુદ્ધિથી ઉત્પન્ન થયેલા ઉપાયવડે સર્વ વાતને નિશ્ચય કરતાં મ`ત્રી નિર્દોષ ઠરશે તે તેને પ્રથમના (મંત્રીના ) સ્થાને સ્થાપન કરીશ, તેની પ્રિયાએ પણ તેને સેાંપીશ, અને દુનને શિક્ષા કરીશ.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ ખેદ્ય અને આશ્ચયમાં આખી રાત્રિ નિગમન કરી.
હવે પ્રાત:કાળે રાજા રાજવ`થી શાભિત થઇને સભામાં બેઠા. તે વખતે પેાતાના સેવકે પાસે પેલા લેખ લાવનાર પુરૂષને ખેલાવીને રાજાએ પૂછ્યું કે—‹ રે બ્રાહ્મણ ! સત્ય ખેલ. આ લેખ કેાણે અને શી રીતે તને આપ્યા હતા ? ”
તે સાંભળી ભયથી નહીં ખેલતા તેને રાજાએ પેાતાના સેવકા પાસે માર મરાજ્યેા. માર ખાતે સતે તે બ્રાહ્મણ ખેલ્યા કે—“ મને ગરીબને શા માટે ફાગટ મારે છે ? પુરાહિત જ મને ઘણા સુવણ વડે લાભ પમાડી મારી પાસે આ કા કરાવ્યું છે. ” તે સાંભળી આલેખમાં પુરાહિતને મળતા અક્ષરો જોઇ તીક્ષ્ણ બુદ્ધિવાળા રાજાએ આ બ્રાહ્મણ કહે છે તે સ યથાર્થ છે એમ નિશ્ચય કર્યાં. ત્યારપછી સેવકાદ્વારા બેડી ભગાવી મંત્રીને પેાતાની પાસે ખેાલાવીને રાજાએ તેની ક્ષમા માગી અને ભૂષણાદિકવડે તેને સત્કાર કર્યો.