________________
દ્વિતીય સંગ
૩૯
તેના પ્રભાવથી આકષ ણુ કરાયેલી શાસનદેવી પ્રત્યક્ષ થઇ. દેવીએ કહ્યું કે હું મંત્રી ! કાચેાત્સગ પારી લે. તારી વિપત્તિઓ દૂર થઇ ગઇ છે. પ્રાતઃકાળે રાજા પેાતેજ તારા સત્કાર કરશે, ત્યારે તું જાણીશ–તને ખાત્રી થશે. ” એમ કહી શાસનદેવી અદૃશ્ય થઇ, મ`ત્રીએ ધર્માંના માહાત્મ્યનું ચિંતવન કરી વિસ્મય અને આનંદથી વ્યાપ્ત થઈ કાયાત્સગ પાચ, અહીં અંતઃપુરમાં રહેલી મ`ત્રીની બન્ને પત્ની શીળભ`ગની શકાએ અત્યંત ખેદ પામી. તેમને મનાવવા માટે રાજાએ તેમની પાસે દાસીએ મેાકલી. તેઓએ તે બન્નેની પાસે આવીને મીઠે વચને ઘણી ખુશામત કરી, પરંતુ તે બન્નેએ કાપને આટાપ કરીને તેમના તિરસ્કાર કર્યાં. તે બન્ને સ્ત્રીએ સ્વના વિમાન જેવા મહેલમાં ચિત્રશાળાને વિષે રહી હતી, તેાપણ દુઃખને લીધે જાણે પાતે કેદખાનામાં રહેલી હાય તેમ માનતી હતી. તે બન્ને વિચારવા લાગી કે—
“ જેવું અમને શીળભંગના ભયનું દુઃખ લાગે છે, તેવું પતિપરની આપત્તિનુ’ અને સ્વજનાદિકના વિયેાગનુ દુ:ખ લાગતું નથી. જો રાજા અમારા શીળની મલિનતા કરશે તે અમે કાઈ પણ ઉપાયથી અવશ્ય પ્રાણત્યાગ કરશું. પ્રાણના ત્યાગ કરવા સારા છે, પણ શીળનુ ખડન કરવું સારૂં નથી. કેમકે પ્રાણના ત્યાગ કરવામાં ક્ષણિક દુઃખ છે અને શીળના ખંડનથી તે નરક ગમન જ થાય છે. અનથ વડે પરાભવ પામેલા સ પ્રાણીઓને રાજા જ શરણરૂપ છે, તે જ જે મર્યાદાને ત્યાગ કરે, તે પછી અમારૂં રક્ષણ કેનાથી થાય ? અથવા તેા અમારૂં અને સર્વ જગતનુ પણ રક્ષણ કરનાર ધર્મ જ છે, તેથી કરીને આ વિકટ સંકટની પ્રાપ્તિ સમયે તે ધર્માં જ અમારૂં રક્ષણ કરો.”
આ પ્રમાણે વિચાર કરી પ્રતિજ્ઞા કરીને તે બન્ને સ્ત્રીએ કાર્યાત્સગે રહી. તે વખતે આકર્ષિત થયેલી પૂર્વોક્ત શાસનદેવીજ તેમની પાસે પણ પ્રત્યક્ષ થઈ. અને “જે પ્રકારે તમારા શીંળના ભંગ ન થાય, તે પ્રમાણે હું કરીશ. તમે કાચાત્સગ પારા, ” એમ કહી તે દેવી અદૃશ્ય થઈ.
અહી' કામદેવથી પીડાતા રાજા અતિ કષ્ટથી દિવસ નિ`મન કરી તે બન્ને મંત્રીપત્નીના સંગમનું સુખ મેળવવાની ઇચ્છાથી રાત્રે અંતઃપુરમાં આણ્યે. શય્યામાં રહી રાજાએ તે બન્નેને ખેાલાવવાની દાસીએને આજ્ઞા આપી. એટલે તે દાસીએ પાચ છે કાચેાત્સગ જેણે એવી તે બન્નેને રાજા પાસે લઈ આવી. રાજાએ ઉત્કંઠાપૂર્વક તેમની સન્મુખ જોયું, તે તેમાંથી પહેલી સ્ત્રીને દેવીના પ્રભાવથી પગ અને મુખ સિવાય આખે શરીરે કાઢથી વ્યાપ્ત થયેલી જોઈ. તેથી રાજાએ તેણીને પૂછ્યું કે—
“ હું ભદ્રે ! તને આ કાઢ કયારે અને શી રીતે થયા ?” તે ખાલી કે—“મારા
-