________________
દ્વિતીય સર્ગ. * મનને પ્રિય થયેલી તેની બન્ને પ્રિયાઓને મંગાવીને પિતાના અંતઃપુરમાં રાખી. મંત્રીને
બીજે પરિવાર નાસી ગયો એટલે રાજાએ તેને ઘેર સીલ મરાવ્યાં. ત્યારપછી પિતાને કૃતાર્થ માનતો રાજા સભાનું વિસર્જન કરી તે મંત્રીની સ્ત્રીઓમાં જ તલ્લીન થઈ બીજા કાર્યોમાં પ્રવર્યો. - અહીં કેદખાનામાં મંત્રી ખેદ પામ્ય સતે વિચારવા લાગ્યો કે –“આ અધમ રાજાને ધિક્કાર છે, કે જે હજારે ઉપકાર કર્યા છતાં પણ ગ્રહણ થઈ શકતા નથી (મારે વશ રહી શક્તા નથી, પરંતુ કહ્યું છે કે –
__ सर्पः खलो नृपो वहि-रर्थी नारी यमो विधिः।
રાલાપથ્યાવિપાર્થ, સ્થાપિ સ્વી મવન્તિ ન ૨૮૬ . સર્પ, બળ, રાજા, અગ્નિ, અર્થી–વાચક, નારી, યમરાજ, વિધાતા, શસ્ત્ર, અપથ્ય, જળ અને વિષ–એટલા પદાર્થો કેઈને પિતાના થતા જ નથી.”
આ સર્વ રાજાને પ્રપંચ મારી પ્રિયાઓને હરવા માટે જ જણાય છે. આ વાત ભજનને અવસરે પણ તેની દષ્ટિની ચેષ્ટાથી મેં જાણી હતી. અહો ! ખેદની વાત છે કે આ રાજા નીતિને જાણનાર, કુલીન અને જૈનધમ છતાં પણ તેણે નિર્દોષ અને સ્નેહવાળા મારા ઉપર પણ કામને લીધે આવી દુષ્ટ ચેષ્ટા કરી. કહ્યું છે કે
विकलयति कलाकुशलं, हसति शुचिं पण्डितं विडम्बयति ।
મધરત ધીરપુર, લોન મેશરદવનો ફેવઃ | ૧૮૬ / .
કામદેવ એક ક્ષણમાં કળામાં કુશળ એવા પુરૂષને વિકળ (ગાંડે) કરી નાંખે છે, . . પવિત્રને હસે છે, પરંડિતની વિડંબના કરે છે અને ધીર પુરૂષનો તિરસ્કાર કરે છે.”
तावदेवो वसति हृदये धर्मकर्मापि ताव त्तावन्माता गुरुरपि कुलं बन्धुवाँऽपि तावत् । यावन्नान्तः प्रतनितनयाः कार्मभाजामजस्रं,
દુર્વા તે મુવનનાશિનઃ જામવા: પતત્તિ | ૨૧૦ | જ્યાં સુધી કામને ભજનારા પુરૂષના હૃદય ઉપર નીતિને નાશ કરનારા, દુખે કરીને વારી શકાય તેવા અને ત્રણ જગતને વિજય કરનારા કામદેવના તે પ્રસિદ્ધ બાણે નિરંતર પડતા નથી, ત્યાં સુધી જ ધર્મ કર્મ કરી શકાય છે અને ત્યાં સુધી જ માતાને, ત્યાં સુધી જ ગુરૂને, ત્યાં સુધી જ કુળને અને ત્યાં સુધી જ બધુવને માનવામાં આવે છે.”