________________ શ્રી જૈન ધર્માપકરણ સંસ્થા સ્થાપના સં', 2003 અષાડ સુ. 5 આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશ પૂજ્ય સાધુ સાધ્વીજી મહારાજશ્રી અને ધર્મ આરાધક શ્રાવક શ્રાવિકાની યથાશક્તિ ભક્તિ કરવાનો છે. સંસ્થામાં રાખવામાં આવતા ધામિક ઉપકરણો અને ધાર્મિક અભ્યાસના સર્વ પુસ્તક કીંમતથી આપવામાં આવે છે, તે સિવાય અણાહારી ઔષધીઓ આદિ રાખવામાં આવે છે તેનાથી તપસ્વિએ આદિની ભક્તિનો લાભ લેવામાં આવે છે. - સંસ્થા તરફથી પ્રગટ થયેલાં પુસ્તકની યાદી - કર 1 શ્રી તપે રત્ન મહોદધિ સચિત્ર પ્રથમવૃત્તિ કી. રૂા. 4-00 - 2 શ્રી અંતીમ આરાધના બાલ બોધ : = ભેટ - F 3 શ્રી તપેારત્ન મહોદધિ સચિત્ર બીજી આવૃત્તિ કીં. રૂા. 4-00 4 શ્રી ભુવનવિહાર દર્પણ કીં. રૂા. 3-00 5 શ્રી ભુવનવિહાર દર્શન - ભેટ - 6 શ્રી તપોરત્ન મહોદધિ સચિત્ર ત્રીજી આવૃત્તિ કીં. રોઃ પ-૦૦ 7 શ્રી જયાનંદ કેવલી ચરિત્ર અર્થમાવૃત્તિ કીં. રૂા. 10-00 (ભાષાન્તર) સચિત્ર શ્રી જૈન ધર્મોપકરણ સંસ્થા ત્રણ દરવાજા, સાંકડી શેરી, પાટણ (ઉ. ગુ. ) ક આ નિશાનીવાલા પુરતો સીલ ક માં નથી.