________________
દ્વિતીય સ.
देयाज्जयश्रियं मे श्री - पार्श्वः प्रहलाद पूजितः ।
दत्ते मूर्त्या महिम्ना च, मलाई यो जगन्नृणाम् ॥ १ ॥ जायमाने प्रभातेऽथ, नेदुर्दुन्दुभयो दिवि । तत्राऽऽजग्मुश्च सुत्रामा -दयो नृत्यगर्जितगीतादि - पुष्पवृष्टीच ते कृते स्वर्णमये तैश्च पद्म
देवाश्चतुर्विधाः ॥२॥
યુઃ । मुनिरुपाविशत् ॥ ३ ॥
જે પોતાની મૂર્ત્તિવડે અને મહિમાવડે જગતના મનુષ્યોને પ્રહ્લાદ-આનંદ આપે છે, તે પ્રહ્લાદપુર (પાલનપુર) માં ખીરાજતા શ્રી પાર્શ્વનાથ મને જયશ્રી આપે।.
હવે જ્યારે પ્રાત:કાળ થયા ત્યારે આકાશમાં દુંદુભિના નાદ થવા લાગ્યા અને ત્યાં ( ઉદ્યાનમાં ) ચતુર્નિકાયના ઇંદ્રાદિક દેવા આવ્યા. તેએએ નૃત્ય, ગના, ગીતાદિક અને પુષ્પવૃષ્ટિ કરી. પછી તેઓએ રચેલા સુવર્ણ કમળ ઉપર તે મુનીશ્વર બેઠા. દુંદુભિના નાદ વિગેરે સાંભળી તથા દેવાને ઉદ્યોત–પ્રકાશ જોઇ સભ્રાંત થયેલા રાજાએ જેટલામાં · આ શું ? ’ એમ પૂછ્યુ'. તેટલામાં મનુધ્યેાદ્વારા તે વૃત્તાંત જાણી હ`થી વ્યાકુળ થયેલા મંત્રીએ શીઘ્રપણે આવી રાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે
,,
“ હે સ્વામિન ! તે મુનીશ્વરને સર્વજ્ઞપણાના સ્થાનરૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી આપણે ત્યાં જઇ તેમને વાંદીએ અને કૃતાર્થ થઇએ. ” તે સાંભળી તત્કાળ રાજાએ પ્રાત:કાળનું કૃત્ય કર્યું, અને જનધને નહીં જાણવા છતાં પણ ભક્તિ અને આશ્ચર્યોં. દ્વિકથી પ્રેરણા કરાયા સતા હસ્તીપર આરૂઢ થઈ શ્વેત છત્ર અને ચામર વિગેરેથી શેાભતા, સામત રાજાઓ, મ`ત્રીએ અને સેનાપતિ આદિક સમગ્ર પરિવારથી પરવરેલા, બંદીજનાએ કહેલા જય શબ્દને સાંભળતા અને વાજીત્રાના નાદથી આકાશને ગજ નાવાળુ કરતા તે રાજા ઉદ્યાનમાં જઇ તે મુનીશ્વરને વિધિપૂર્ણાંક નમન કરી તેમની પાસે ચેાગ્ય સ્થાને બેઠા, મુનિએ તેમને ધ લાભની આશિષ આપી. પછી સર્વાં સુર, અસુર અને મનુષ્યા ચેાગ્ય સ્થાને બેઠા, ત્યારે મુનિએ આ પ્રમાણે ધમ દેશના આપી—
૧. મૂર્ત્તિના દનવડે