________________
૨૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
જાતે પારણાને દિવસે તેમની પાસે જઈ માતાને ઘેર પધારવા તેમને નિમ ત્રણ કર્યું... ત્યારે મુનીશ્વર પણ તેનાપર કૃપા કરીને વિધિપૂર્વક તેને ઘેર ગયા, ત્યાં તે મંત્રીએ તથા તેની બંને પ્રિયાએએ શુદ્ધ ભાવથી ઉભરાતા હ વડે મેોટી ભક્તિથી સર્વ દોષ રહિત પરમાન્નાદિક વહેારાખ્યું, તે તેમણે ગ્રહણ કર્યુ. તે વખતે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. દેવતાઓએ સુગંધી જંળની, પુષ્પાની અને સુવર્ણની વૃષ્ટિ કરી, આકાશમાં દુ:દુભિ વગાડયા અને હર્ષોંથી · અહે। દાન ! અહા દાન ’ એવી આઘાષણા કરી. આ દાનના પ્રભાવથી તે ત્રણેએ મહાભાગના ફળવાળુ ક ઉપાર્જન કર્યુ.. આથી ખીન્ને કયા ધર્મ શ્રેષ્ઠ છે? પછી સમગ્ર વિશ્વપર સમદષ્ટિવાળા તે મુનીશ્વર ઉદ્યાનમાં જઈ પારણું કરી તે જ પ્રમાણે મહાધ્યાન અને ( પદ્માસનાદિક ) આસનવડે તપસ્યામાં લીન થઈને રહ્યા.
અહીં તે મંત્રીના ઘરઉપર દુંદુભિને નાદ સાંભળી ‘ આ શું ? ” એમ સભ્રાંત થયેલા રાજાએ પેાતાના સેવકાને પૂછ્યું. તે વખતે તેઓએ મુનિન્દાનાદિકના વૃત્તાંત જાણી રાજાને નિવેદન કર્યો, ત્યારે રાજાએ વિચાર કર્યું કે-“ અહા ! મને ધિક્કાર છે કે જેથી મે આવા ગુણી મુનિને અહિં આવ્યા પણ જાણ્યા નહી, તેા હવે પ્રાતઃકાળે પરિવાર સહિત હું જઇને તે મુનિને નમસ્કાર કરીશ, ’
આવા વિચારથી પવિત્ર આત્માવાળા રાજાએ તે દિવસ નિર્ગ્યુમન કર્યાં. અહી ઉદ્યાનમાં રાત્રીએ સર્વ પ્રાણીઓના અત્યંત હિતનું જ ધ્યાન કરતા મુનિને શુકલધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રથમથી જ અદ્ભુત લબ્ધિની સપત્તિને ધારણ કરતા તે મુનિ સારી રીતે સેવેલા શુદ્ધ ચારિત્રથી ઘાતીક રૂપી શત્રુઓની જયલક્ષ્મીવડે સજ્ઞ અને સદશી થયા. આવા ચારિત્રધર્મને પરિમિત-અલ્પ સમૃદ્ધિને આપનારા કલ્પવૃક્ષાદિકની ઉપમા કેમ ઘટી શકે ? કારણ કે આ ચારિત્રધર્મ તા એક દિવસ પણ યથાર્થ રીતે સેવ્યેા હાય તેા તે કર્માંશત્રુની જયલક્ષ્મીવડે મેાક્ષ આપનાર થઇ શકે છે.
આ પ્રમાણે શ્રીતપગચ્છાધિરાજ પૂજ્ય શ્રી દેવસુ ંદરસૂરિ અને જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રીસેામસુદરસૂરિની પાટને ધારણ કરનાર ગચ્છાધિરાજ શ્રી મુનિસુ ંદરસૂરિએ રચેલા એવા જયશ્રી શબ્દના ચિન્હવાળા શ્રીજયાનંદ રાજિષ કેવળીના આ ચરિત્રને વિષે તે જયાનંદના જીવ કે જે પૂર્વભવમાં મંત્રી હતા તેના ધિબીજ ( સમકિત ) ના લાભનું અને અતિખલ નામના રાજિષ કેવળીના દૃષ્ટાંતમાં સૂચવેલા અતિધર્મના ફળનું વર્ણન કરવારૂપ આ પ્રથમ સ સમાપ્ત થયેા. ૧.
Im