________________
ચૌદમા સ
૧૩
આ સર્વ હકીકત કહેતાં વચ્ચે વચ્ચે આશ્ચય ઉપજાવે તેવી સે’કડા હકીકતા તથા તે રાજાના પિતા, કાકા અને ભાઈ વગેરેના અવાંતર વૃત્તાંત સહિત સ` સ્વરૂપ તે સૂરદત્તે જેવુ' સાંભળ્યું હતું અને જેવુ' જાણતા હતા તેવુ પોતાના સ્વામીની પ્રિયા રતિસુંદરીને પ્રસન્ન કરવ! માટે કહી બતાવ્યું. તેની પાસેથી પેાતાના ભર્તારનું સર્વાં ચરિત્ર સાંભળી તે રિતસુંદરીએ અત્યંત ઉત્કૃષ્ટ આનંદ રસનાં ઝરણાંને ધારણ કર્યાં. પછી તે બુદ્ધિમાન રતિસુંદરીએ પોતાની દાસીએ પાસે સૂરદત્તની ઉચિત પ્રતિપત્તિ-સેવા કરાવી તેને પ્રસન્ન કરીને વિદાય કર્યો.
સૂરદત્ત ત્યાંથી નીકળીને લક્ષ્મીપુર નગરે આવ્યા, અને તેણે શ્રીજયાનંદ રાજાને પ્રણામ કર્યા. પછી તેણે પ્રથમ રતિસુંદરીની જે પરીક્ષા વિગેરે કર્યું હતું તે સ સ્વરૂપ આદિથી અંત સુધી યથા પણે કહી બતાવ્યું, અને પછી તેણીએ તેને પેાતાને બેલાવવા માટે જે સ ંદેશે' કહેવરાવ્યા હતા તે પણ કહ્યો. તે સાંભળી પાતાની પ્રિયાની તેવી ઉત્કૃષ્ટ શિયળની લીલા જાણી શ્રીજયાનંદ રાજા આનંદ પામ્યા, તેણીના દર્શીન કરવાને ઉત્સુક થયા, અને અત્યંત ભક્તિવાળી તે પ્રિયાને પાતે જ લઈ આવવા માટે તૈયાર થયા.
પછી તે દિવ્ય વિમાનપર આરૂઢ થઈ પેાતાના બળવાન, સારભૂત અને થોડા પરિારને સાથે લઈ એક ક્ષણમાં શ્રી રત્નપુર નગરે પહેાંચ્યા. ત્યાં પૌરજન અને પરિવાર સહિત શ્રી રત્નરથ રાજાને તથા તેની પ્રિયા રત્નમાળા વિગેરે રાણીઓને પરિવાર સહિત પોતાના દનવડે આનંદ પમાડી પછી પેાતાની પ્રિયા રતિસુંદરીને પણ ક્ષણવાર સુધી ઉચિત વાતચિતવડે આનદ પમાડો. અકસ્માત પ્રાપ્ત થયેલી અમૃતવૃષ્ટિ સમાન તેમનું આગમન થયેલું જાણી રત્નરથ રાજાએ ઉભા થઈ તેમને આસન આપી ક્ષેમકુશળ પૂછી, ભક્તિથી બમણા ઉલ્લાસવાળા હૃદયવડે ઉચિત પ્રમાણે તેમની ભક્તિ કરી. ત્યાંના સામત, મત્રી અને પૌરજના વિગેરે સર્વે અતિ હર્ષ પામ્યા અને વિવિધ પ્રકારના અશ્વ, હાથી અને રત્ન વિગેરેની ભેટ મૂકી વિનયવડે મસ્તક નમાવી તેમની સેવા કરવા લાગ્યા. તે સને સતષ આપવા માટે શ્રીજયાનંદ રાજા કેટલાક વખત ત્યાં રહ્યા.
ત્યારપછી ઉદાર દૃષ્ટિવાળા શ્રીજયાનંદ રાજાએ સત્કારપૂર્વક શ્વસુરાદિકની પાસેથી જવાની રજા માગી, તે વખતે સતીઓમાં શિરાણિ સમાન રતિસુંદરીને તેના પિતા, માતા, ભ્રાતા વિગેરેએ પતિની સાથે જવાની અનુમતિ આપી, તથા ઘણા દાસ દાસીએ અને માટી સમૃદ્ધિ આપી. સ` પરિવાર સહિત રતિસુંદરીને બુદ્ધિમાન શ્રીજયાન રાજાએ પ્રથમ વિમાનમાં બેસાડી, અને પોતે પોતાના સારભૂત પરિવાર સહિત વિમાનમાં
du d