________________
૪૪૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર જોઈને તે ચિત્તમાં ક્ષેાભ પામ્યા હોય તેમ જણાય છે, તેથી તે મારે વિષે લુબ્ધ થઈ આવી વિરૂદ્ધ ચેષ્ટા કરે છે. આ પુરૂષ દુષ્ટ બુદ્ધિવાળા, સ્વામીના દ્રોહ કરનારા, અત્યંત પાપી, પાપની ભૂમિરૂપ નરકમાં પડવાવાળા અને સર્વ જામાં અધમ જણાય છે. શુ મૂખ'શિરોમણિ એવે આ દુષ્ટ એટલું પણ નહિ જાણતા હાય કે આ જગતમાં સર્વ પરસ્ત્રીએ સવ પુરૂષોને તજવા ચેાગ્ય છે? તેમાં પણ જે રાજાની સ્ત્રી હાય તેમનુ તે દન કરવુ. તે પણ અન્ય પુરૂષોને ચાગ્ય નથી, તો પછી તેમને સંગ કરવે! ચેાગ્ય નથી તેમાં તે શું કહેવું ? કેમકે તેઓ તા માતારૂપ કહેવાય છે. તે વિષે નીતિશાસ્ત્રમાં કહ્યુંં છે કે—
“ રાજાની પત્ની, ગુરૂની પત્ની, મિત્રની પત્ની, પેાતાની સ્ત્રીની માતા અને પેાતાની માતા—આ પાંચે માતારૂપ જ છે. ’હું મન, વચન અને કાયા એ ત્રણે પ્રકારે સતી છુ, તેથી હું તેની માતા થાઉં એ યુક્તિયુક્ત છે, તે પણ આ કોઈ અધમ પુરૂષ આવા શાસ્ત્રની પણ ઉપેક્ષા કરે છે, તેમજ પેાતાના સ્વામીપર દ્રોહ અને મારાપર દુષ્ટ બુદ્ધિના આદર કરે છે, તેથી ખરેખર સતી સ્ત્રીઓને આવા અન્ય પુરૂષો વિશ્વાસ કરવા લાયક નથી. કહ્યુ` છે કે—
“ અંતઃકરણમાં દુષ્ટ બુદ્ધિવાળા, પાપી, દયા વિનાના, લજ્જા રહિત, નિર'તર કાપ કરનારા, વ્રતના લેપ કરવામાં પણ ભયને નિહ પામનારા, 'ખાડામાં રહેનાર ભુંડની જેમ હમેશાં નિ:શૂક થઈ કામને વિષે આસક્ત રહેનારા, ક્રોધાદિક કષાયવાળા, મૃષા વચન ખેલવામાં નિપૂ, જુગાર રમવાના વ્યસનવાળા, ધૃતતા કરનારા, બીજાને કષ્ટ આપવામાં રસીઆ, વિકથા કરવામાં રસવાળા, શુદ્ધ ધર્મને વિષે રસ રહિત, પુણ્ય રહેત, સ્વાર્થ સાધવામાં તત્પુર, પરવસ્તુમાં લુબ્ધ, પરસ્ત્રીને જોઈ ને ક્ષેાભ પામનારા, શડતાને ધારણ કરનારા, પરોપકાર કરવાથી વિમુખ, દુરાચાર સેવવામાં તત્પર અને 'પરસ્ત્રીઓને વિષે ખુશામતનાં વચનને વિસ્તાર કરવામાં હુંશિયાર, આવા દોષવર્ડ અને દુશાવડે આત્માને દુષિત કરનારા તથા અધમાધમ શિયળવાળા પુરૂષોની સગિત કરવી સારી નથી.’
"C
વળી “દુષ્ટ બુદ્ધિવાળા, કામાંધ અને ધરહિત પુરૂષ એટલું પણ નથી જાણતા કે સતીઓનુ... ચરિત્ર ત્રણ લાકમાં આશ્ચર્યકારક અને અત્યંત ઉત્તમ હોય છે; કેમકે મહાસતીએ પ્રાણાંત કષ્ટ આવે તે પણ પેાતાના શિયળને લેાપ કરતી નથી, અને અગ્નિની જવાળાની જેમ તે સતીએ પરપુરૂષના હસ્તના સ્પર્શીને પણ સહન કરતી નથી. તે સતીઓ મૃત્યુને અંગીકાર કરે છે, તથા શરીરની પીડાને સહન કરે છે, પરંતુ
nira