________________
શ્રી જયાન કેવળી ચરિત્ર એક દિવસ તે રાણી તથા માયાવી સ્ત્રી અને હર્ષોંથી વાર્તાલાપ કરતી હતી, તે વખતે મનવડે આળસુ થયેલી અતિ કપટી તે માયાવી સ્ત્રીએ લજ્જાના ત્યાગ કરી શૃંગાર રસને શોભાવનાર તારૂણ્યરૂપી વૃક્ષની જાણે મજરી હેાય એવી અને સન્માની વૈરિણીરૂપ કામકથાના વિસ્તાર કર્યાં. તે સાંભળી કાંઇક હૃદયમાં વિચાર કરીને નૃપપ્રિયાએ કહ્યું કે—
૪૪૧
“ હું સખી! આ તારી કહેલી વાત મને પણ દૃષ્ટ છે. હું સખી ! તારી વાણીએ કરીને અકૃત્યને પણ આચારવા હું ઇચ્છું છું; કેમકે સ્નેહીજન એઠાં એવાં પણ ઘી, સાકર વિગેરેથી યુક્ત મિષ્ટ લેાજનને ખાવા ઇચ્છે છે; પર`તુ તેવા પ્રકારના સર્વાંથી અદ્ભૂત આકૃતિવાળા, સર્વ પ્રકારના ગુણવાળા, સર્વ કા માં ચતુર અને યુવાવસ્થાવાળા કાઈ પુરૂષ દેખાતા નથી, કે જે પ્રિયને પ્રાણદાનથી પ્રિયાની જેમ પ્રેમનુ સર્વીસ્વ અણુ કરીને હું પ્રિય કરૂં, અને ઈચ્છા પ્રમાણે તેની સાથે રમું.” આવું તેણીનું વચન સાંભળી હ ધારણ કરતી તે માયાવી સ્ત્રી સાહસ કરીને ખેલી કે
“ મારા પતિ સકળાવડે તારે ચેાગ્ય જ છે; કેમકે તે બુદ્ધિવર્ડ મનોહર છે, રૂપવડે ઇંદ્રને પણ ઓળંગે તેવા છે, દાનવડે જગતને હ પમાડે છે અને વળી તારા ઉપર ઘણા વખતથી રાગવાળા છે, તેથી અત્ય'ત ઉત્સુક થયેલા તે મારા પતિને આજે ખેલાવી તેની વાંચ્છા સત્વર પૂર્ણ કર. એમ કરવાથી આપણી પ્રીતિલતા પણ નવપલ્રવિત થશે; કારણ કે પતિવ્રતા સ્ત્રીઓનું હૃદય પતિને અનુકૂળ અને સ્થિર હોય છે, તે પતિને પ્રિય હાય એવું જ આચરણ કરે છે, અને પતિને પ્રિય લાગે તેવુ જ વચન ખેલે છે. આથી હુ પતિવ્રતા હાવાથી મારા મનમાં સપત્ની સબધી કિ`ચિત્ પણ અરૂચિ નથી; તેથી હે પ્રિય સખી ! તારા અભિપ્રાય જલ્દીથી પ્રગટ કર, કે જેથી હું મારે ઘેર જઈ ને તેને તારી પાસે મેકલું.” આ પ્રમાણે તે માયાવી સ્ત્રીએ કહ્યું, ત્યારે તે સતી ખેલી કે—
“ હું સખી! ધનના લાભ વિના આ સર્વાંને હું તેા વિડંબનારૂપ માનુ છું.. " તે સાંભળી માયાવીસ્ત્રી એલી કે—“હે સખી ! તારૂ' કહેવુ' સત્ય છે. મારા પિત પાસે સમગ્ર ભાગની સામગ્રી સાધી શકે તેટલું અને સુખના નિધાનરૂપ પુષ્કળ ધન છે; તા તારે જેટલુ ધન જોઈતું' હેાય, તેટલુ કહે કે જેથી તેટલું ધન હું તને માકલી આપું. એમ કરવાથી તું ભાગને લાભ અને સુખના લાભ પણ મેળવી શકીશ; પર’તુ હે સખી ! કામની પીડાથી ઉત્પન્ન થયેલા દુઃખાગ્નિને શાંત કરવામાં જળ જેવી તથા રતિ અને પ્રીતિના ફળવાળી તું મારા પતિને અહિ' આવવાના સમય કહે.” તે સાંભળી સતીએ કહ્યું કે—