________________
૪૪૦
શ્રી યાન’દ્રુ કેવળી ચરિત્ર માન આપવા લાગી, અને તે માયાવી સ્ત્રીની વાણી તે રાણીના હૃદયમાં અસ્ખલિતપણે પ્રવેશ કરવા લાગી.
એક દિવસ તે માયાવીશ્રીએ રતિસુંદરી રાણીને કહ્યુ` કે—“ હું સખી ! કામદેવે શસ્રરૂપ કરેલું' આવુ' તારૂં યૌવન યુવાનેાને આનંદ પમાડે તેવું છે, અને વિશ્વની સ્ત્રીઓને જીતનારૂં આ તારૂં મનેાહર રૂપ પણ તેવુ' જ સુંદર છે. જેમ દીપની રેખા કાંચનની લક્ષ્મીને ધારણ કરે છે, તેમ આ તારી કાયા કાંઈક અપૂર્વ કાંચન લક્ષ્મીને ધારણ કરે છે, તેથી તેમાં યુવાન પુરૂષોનાં મન તત્કાળ પતંગની જેમ ઝ...પલાય તેવું" છે.
સ્વભાવથી જ રમણીય આ તારાં સવ અંગે સૌંદર્ય વડે સાકરવર્ડ તાજા દૂધની જેમ અત્યત શૈાલે છે. આવી દુર્લભ એવી તારા અંગને અનુસરતી સવ સામગ્રી જો તને પ્રાપ્ત થઈ છે, તેા તેને તું કેમ કૃતાર્થી કરતી નથી? તે સામગ્રી પાતાના પતિના સૉંચાગથી જ સાક થાય છે, પર`તુ હે કામિનિ ! તે તારા પતિ કયાં છે ? તે જીવતા છે કે મરી ગયા છે તે કેણુ જાણે છે? માટે કેાઈ મનાવાંછિત નવા પતિ તુ' કરી લે. શાસ્ત્રમાં કહ્યું છે કે~
· પતિ દીક્ષિત થયા હાય, નપુ ́સક હોય, નાશી ગયેા હાય, ધર્મ કે જ્ઞાતિથી ભ્રષ્ટ થયેા હાય, અથવા મરણ પામ્યા, હાય—આ પાંચ આપત્તિ આવે ત્યારે સ્ત્રીઓએ : ખીજો પતિ કરવા.' આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલું હેાવાથી 'કુલવંત સ્ત્રીઓને પણ તેમ કરવાથી કાંઈ અપયશ કે દૂષણ લાગતું નથી, તેા ખીજી સ્ત્રીઓને ન લાગે તેમાં તે શું કહેવુ ? માટે તું તેા ગણિકાની પુત્રી છે, તેથી તારે તેમ કરવુ' એ મને ચેાગ્ય લાગે છે. એમ કરવાથી આધારહિતપણે તારા સ્વાર્થીની સિદ્ધિ થશે, માટે તું તે પ્રમાણે કર.’
આ પ્રમાણે તે માયાવીસ્ત્રીએ કહેલી નવા પતિ કરવાની વાર્તાવડે તે . સતી પેાતાના ચિત્તમાં જાણે શક્તિને પ્રહાર થયેા હાય તેમ પીડા પામી, તેથી તેણીએ તેને બહુ જ ધિક્કાર આપ્યા. તે સાંભળી માયાવી સ્ત્રીએ કપટથી વાત ફેરવી નાંખીને તેને કહ્યુ કે— “ હું સખી ! હું કાંઈ તારા શત્રુરૂપ નથી, પરંતુ તારા સતીપણાની પરીક્ષા કરવા માટે સખીપણાના સ`ખધથી આવુ. ફેાગટ વચન એટલી છુ', છતાં આવાં મારાં વચનથી જે તારા મનમાં દુ:ખ થયું હાય અને તેટલા કારણથી જ તું મારા સખીપણાના ત્યાગ કરતી હા, તેા હે સુંદરી ! આ એક મારા અપરાધની તું ક્ષમા કર. ” આ પ્રમાણે તે માયાવી સ્ત્રીના હાસ્યયુક્ત મુખથી કહેલાં, અને શાંતિને માટે પ્રયેાજેલાં વચનાને સાંભળીને તે તિસુંદરીએ તેને માફી આપી. ત્યારપછી પણ 'મેશાં પ્રથમની જેમ તે માયાવી સ્ત્રી
22
000000000