________________
૧૩૧
શ્રી જયાન'Ł કેવળી ચરિત્ર
કરવામાં આવ્યુ, અન્ને બાજુ ઉજવળ ચામરેશ વીઝાવા લાગ્યાં, તેમની પાછળ ગીતગાન કરતી કરાડા વિદ્યાધરીએનાં વિમાન ચાલ્યાં, અને તેમની આગળ કરોડો વિદ્યાધર સુભટો સહિત શ્રીજયાનંદ રાજા ચાલ્યા, વિવિધ પ્રકારના બંદીજના તથા નાટકો તેને સુખ ઉપજાવતા હતા, તેના સાહસથી હર્ષિત થયેલા દેવતાઓ 'ચે સ્વરે જયજય શબ્દને ઉચ્ચાર કરતા હતા, દેશ અને વિદ્યાધરાનાં વિમાનેાએ કરીને આકાશમાં નવું ચેતિષ ચક્ર પ્રગટ થયુ` હોય તેવા દેખાવ થયા હતા. દુંદુભિ વિગેરે વાજિંત્રોના નાદવડે દિશાએ ગર્જના કરવા લાગી હતી. આ રીતે મહેાત્સવ સહિત પગલે પગલે દીનાદિકને દાન દેતા તે વિદ્યાધરચક્રી આચાય ભગવતે પવિત્ર કરેલા ઉદ્યાનમાં જઈ વિમાનમાંથી નીચે ઉતર્યાં.
પછી દીક્ષા લેનારા બીજા સની સાથે કેશના લેાચ કરી હષ થી આચાય ભગવ તને નમસ્કાર કરીને તેણે વિનંતિ કરી કે—“ હે પ્રભુ! અમને ભવસાગરથી તારા, ’” ત્યારે ઉપગારીઆચાય ભગવતે રાજ્યાદિકની મમતાના ત્યાગ કરી સવેગ પામેલા તે રાજાદિકની પ્રશ'સા કરીને તેમને વિધિપૂર્વક દીક્ષા આપી આનંદ પમાડવો. પછી દિશાઓના સમૂહને સુગધી કરનાર વાસચૂર્ણ –વાસક્ષેપ દેવાને તથા રાજાદિક સઘને આપ્યા. તે તેમણે તે સવના મસ્તકપર નાંખ્યા. પછી પૂજ્યશ્રીએ દીક્ષિત થયેલા તેમને અને શ્રીસંધને યથાયાગ્ય હિતશિક્ષા આપી, તે તેમણે મસ્તક નમાવી અંગીકાર કરી.
શ્રીજયાનંદ રાજાએ શ્રીઆચાર્ય ભગવ'તને વદના કરી ત્યારપછી શ્રીચક્રાયુધ મુનિવરને પણ વંદના કરી, તથા મન વચન અને કાયાની શુદ્ધિ સહિત બુદ્ધિમાન એવા તે રાજાએ શ્રી ચક્રાયુધ મુનીશ્વરને પણ ભક્તિપૂર્વક ખમાવ્યા. એ જ પ્રમાણે તે રાજાએ ખીજા સર્વ મુનિઓને પણ વંદનાપૂર્ણાંક ખમાવ્યા. પછી પરિવાર સહિત રાજા અને ચક્રવેગ વિગેરે સર્વે પાતપેાતાને સ્થાને ગયા. મેટા પરિવાર સહિત પૂજ્યશ્રી આચાર્ય ભગવંતે પણ આકાશમાર્ગે અન્ય સ્થળે વિહાર કર્યો. તેમની પાસે ચક્રાયુધ વિગેરે મુનિએએ ચરણસીત્તરી અને કરૂણસીત્તરી પૂર્વક ગ્રહણા અને આસેવના નામની અન્ને પ્રકારની શિક્ષા ગુરૂ પાસેથી ગ્રહણ કરી.
અહી' ચક્રવેગ અને પવનવેગ વિગેરે વિદ્યાધરરાજાએથી સેવાતા શ્રીજયાનંદ રાજાએ મેટા સૈન્ય સહિત પ્રયાણ કરી વૈતાઢય પ તપર રહેનારા અને બીજા પ તાવડે યુક્ત એવા દ્વીપાને વિષે રહેનારા જે જે બેચરા તેની સેવા કરવા આવ્યા નહાતા તે સર્વાંને લીલાવડે જીતી લીધા. આ પ્રમાણે ગગનવલ્લભ નગરમાં રહી વિદ્યાધરાનુ ચક્રવતી પણું ભાગવતાં તેનેા કેટલેક કાળ સુખમય વ્યતીત થયેા. તેવામાં એક વખત