________________
૪૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર રાજ્યમાં દુષ્ટ રાજા વિગેરે છળથી અનેક મનુષ્યાને પીડા પમાડવા ઇચ્છે છે, જે રાજ્ય પ્રાણીને ચિંતાવડે વ્યાકુળ કરવાથી ધકાની સ્થિતિનું હરણ કરે છે, અને જે રાજ્ય પ્રાયે ખીજાને જ ભેળવવા લાયક થાય છે, તેવા રાજ્યના પરિગ્રહને હું પડતા ! તમે
ત્યાગ કરે.
મુગ્ધ બુદ્ધિવાળા લાકા પોતાનાં ધન, સ્ત્રી અને પુત્રાને જોઈ હુ પામે છે, પરંતુ તે સ શીઘ્રપણે જતુ રહે તેવુ' છે એમ જાણતા નથી. ધન અનિત્ય છે, શરીર નાશવ ́ત છે, સ્વજના અપેાતાના સ્વાર્થમાં જ આસક્ત છે અને રાજ્યલક્ષ્મી જવાવાળી વસ્તુએની પંક્તિમાં અગ્રેસર છે, તેથી બુદ્ધિમાન પુરૂષ આવા ધનાકિવડે કેમ માહ પામતા હશે? આ કારણથી બુદ્ધિમાન પુરૂષે તેવા ધનાદિકને વિષે મેહને! ત્યાગ કરી સાંસારિક સુખને દુઃખ રૂપે જ જાણી તથા મેક્ષ સંબધી સુખને ગ્રહણ · કરવા ચેાગ્ય જાણી તે મેાક્ષને સાધનારા ધને વિષે સમ્યક્ પ્રકારે યત્ન કરવા ઘટે છે.
એ મેાક્ષને સાધનાર ધર્મ એ પ્રકારને છે–સાધુધમ અને શ્રાવકધમ, તેમાં પહેલા સાધુધ ઉત્કર્ષોંથી તે જ ભવમાં પણ મોક્ષ આપે છે, અને ખીજે શ્રાવકધમ મેટી સમૃદ્ધિવાળા બારમા દેવલાકને આપે છે, તથા કેટલાક ભવાવડે માક્ષ પણ આપે છે. અને જઘન્યથી અને ધમવાળા પહેલા દેવલોકને પામે છે.
હવે પહેલા સાધુધ મેરૂપર્વતને તાળવા જેવા દુષ્કર છે, ઇત્યાદિ દૃષ્ટાંતાવડે અલ્પ સત્ત્વવાળા પ્રાણીઓને ધારણ કરી ન શકાય એવેા લાગે છે, તેપણ તે તત્કાળ મેાક્ષના સુખને આપનાર હેાવાથી સત્ત્વવાળા પ્રાણીઓએ તેને જ ધારણ કરવા ચાગ્ય છે. કેમકે ખીજા ધૃતકારાથી પોતે જીતાય તેવા નથી, એમ જે ઘતકાર જાણતા હાય, તે મેટા દાવને જ ધારણ કરે છે—મોટા દાવ જ મૂકે છે. આ બામૃત શ્રી સૂચડાંગ સૂત્રના—વૈતાલીય નામના અધ્યયનમાં કહ્યું છે કે
કે—
“ જેમ પરાજય ન પામે એવા જુગારી કુશળ એવા પાસાવડે રમે છે ત્યારે તે ચાર ગુણા દાવ મૂકે છે, પણ એક ગુણ્ણા, બે ગુણા કે ત્રણ ગુણે દાવ મૂકતા નથી. તે જ પ્રમાણે લેાકને વિષે ભગવંતે જે ધર્મ સર્વોત્તમ કહ્યો છે તે ધર્મો જ ઉત્તમ હિતકારક છે, એમ જાણીને ખીજા સર્વાંના ત્યાગ કરી પ'ડિતજને ચારગુણા દાવની જેમ તેને જ ગ્રહણ કરવા ચેાગ્ય છે. ’
જે મનુષ્યા સાધુધમ પાળવામાં અશક્ત જ હોય તેણે ખીજે શ્રાવકધર્મ અંગીકાર કરવા ચેાગ્ય છે. તે ધમ સુખે કરીને સાધી શકાય તેવા છે એમ પડિતા કહે છે. તે