________________
ર૦
કાયરને વિષે એમાંથી એકેના સંભવ નથી. કેમકે સુવર્ણને છે અને મણુિને વિષે જ વીંધાવાના સ’ભવ છે; પરંતુ પથ્થરને વિષે તે મને હાતા નથી.
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર વિષે જ થાપણને સ'ભવ
અથવા તેા કાઇ વીર એકવાર જીતાયા–પરાભવ પામ્યા, તેથી તે વીરપણાના ત્યાગ કરતા નથી. સિંહની ફાળ એકવાર વ્યર્થ ગઈ હાય તાપણ તે ફરીથી હાથીને હણે જ છે. દેવતાઓએ સમુદ્રનું મથન કર્યુ, તાપણુ સમુદ્રને મહિમા હાનિ પામ્યા નથી. દેવાએ મેરૂપ તને રવૈયારૂપ કર્યાં હતા તાપણુ મેરૂ સ પ તેમાં મેાટે જ રહ્યો છે; રાહુએ ગ્રાસ કરીને મુક્ત કરેલા સૂક્ષ્મ બીજા જ્યોતિષીઓની કાંતિને હણે જ છે. અમાવાસ્યાએ ચંદ્રના કિરણેા લુપ્ત થાય છે, તેપણ તે ચંદ્ર અમૃતવડે દેવને પ્રસન્ન કરે જ છે.
ઘઉં" હલકી જાતના હાય તાપણુ તે બધાં ધાન્યમાં ઉત્તમપણુ ધારણ કરે જ છે, સાકરની અંદર કાંકરી વિગેરે શલ્ય પેઢુ હોય તેપણ તે મધુર લાગે જ છે. વૈય મણિ ઘસાયેા હોય તેાપણ તે કાચરૂપ થતા નથી હંસ કાઢવવડે લેપાયે હોય તેપણ તે કાગડા જેવા શ્યામ થતા નથી. ચક્ર પેાતાના ગાત્રને વિષે સમ ન થાય તાપણ તે ખીજાં શસ્ત્રોની તુલ્ય થતું નથી. અગ્નિ પાણીને ખાળવાને શક્તિમાન થતા નથી, તાપણ તે સ તેજસ્વી પદાર્થોમાં અગ્રેસર જ છે. શંકરનુ લિંગ એકવાર છેદાયું તાપણુ તે
લેાકેાની સેવા કરવાને ચૈાગ્ય જ રહેલ છે.
ઈંદ્ર હજાર છિદ્રવાળા થયા તાપણ તેજ સુરેશ્વર છેં. ઋષિએ વિષ્ણુને રથમાં જોડચા તાપણ તે દૈત્યોને હણે જ છે. મહાદેવે એકવાર બ્રહ્માનુ મસ્તક છેદ્ય તાપણ તે બ્રહ્મા સૃષ્ટિને સરજે જ છે. મહાદેવે કામદેવનું શરીર બાળી નાંખ્યું તેપણ શું તે કામદેવ જગતને જીતતા નથી ? ભરત રાજાને તેના ભાઈ બાહુબળીએ પરાભવ કર્યો તાપણ શુ` ભરતે ચક્રવર્તીપણું ન ભેગળ્યું ?
તે જ પ્રમાણે આ કાકતાલીય ન્યાયથી થયેલા પરાભવ સંબંધી ખેના તમે ત્યાગ કરા, સૈન્ય સહિત તમે તમારા નગરમાં જાઓ અને તમારી રાજ્યલક્ષ્મી તમેજ ભાગવે. વળી કેાઈ પૂર્વકૃત કર્મને ચેાગે આ આપણા રસ'ગ્રામ થયેા છે; પરંતુ મારૂં મન તે તમને જોયા પછી મિત્રની જેમજ તમારે વિષે સ્નેહવાળુ થયું છે. તેથી હું માનું છું કે તમે પૂર્વ ભવના મારા કોઈ અત્યંત મિત્ર છે; માટે મેં તમને યુદ્ધાદિકમાં જે ખેદ પમાડવો છે, તે મારા અપરાધને તમે ક્ષમા કરે ’
આ પ્રમાણે લેાહચુંબક જેવા આકર્ષીક રાજાના વચનેાવડે હ પાલવથી થયેલા ખેદરૂપ શલ્ય નષ્ટ થયું અને તે બેલ્યા કે
17/6E1716
પામેલા ખેચરચકીનું હું કુમારરાજ ! હું