________________
તેમાં સ,
૭
તે વડે મારૂ' મસ્તક છેદી મારા બંધના મેક્ષ કરૂ'.' આ પ્રમાણે તે ખેચરચક્રીની મરવાની ઈચ્છાના નિશ્ચય જાણી વાવેગ એલ્સેા કે
“ હે નાથ ! તમે શાસ્ત્રજ્ઞ છતાં તમારી આવી મેહદશા કેમ થઈ ? તમને કઈ સ્ત્રીએ ખાંધ્યા નથી. શું સ્ત્રીજાતિને વિષે આવા ઉત્કૃષ્ટ વિદ્યા અને શૌર્યાદિક ગુણા સભવે ? હે ઈશ ! આટલું' પણ તમે સમજતા નથી ? માટે આ તે શ્રીજયાનંદ રાજા જ છે. તે ત્રણ ભુવનના વીરાને જીતનાર છે, તેણે ચાગિનીઓના માનનુ મન કયું છે, તે સર્વ વિદ્યાઓના નિધિ છે, તેને દેવા અને દેવીએએ મોટાં મોટાં વરદાન આપ્યાં છે, તેણે વમુખાદિક દેવાના પણ પરાજય કર્યો છે, અને તેનુ પરાક્રમ ઇંદ્ર જેવુ' છે. તમે મંત્રીએથી જાણેલા કારણથી જ તેણે વિદ્યાવડે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે. આવા શ્રી જયાનંદ રાજાએ તમને ખાંધ્યા છે, તેમાં તમારે હે રાજન્! હુ પામવાના છે; કારણ કે ઇંદ્રાદિકથી પણ મળાદિકવડે અધિકાધિક હોય જ છે.”
આ પ્રમાણે તેની વાણીરૂપી અમૃતવડે સી'ચાયેલેા તે ખેચરાધિપતિ પરાભવરૂપી અગ્નિના તાપથી પીડા પામ્યા હતા તે પણ કાંઈક શીતળતાને પામ્યા. ફરીથી પવનવેગ ખેલ્યા કે—
“ હે રાજા ! આ 'ખખતમાં ખરેખરી રીતે કમના જ દોષ છે, કેમકે તમારા હૃદયમાં પણ ગવરૂપી અગ્નિ હાવાથી વિવેકરૂપી વૃક્ષને તે આળી નાખે છે. આ શ્રી જયાનંદ રાજાનું ચરિત્ર જગતમાં પ્રસિદ્ધ છે, તમારા મંત્રીઓએ તમને તે ખાખત જણાવી પણ હતી, . દેવીએ અને વિદ્યાધરીએ પણ તેનાં ગીત ગાયા કરે છે, તેણે સ્ત્રીરૂપ ધારણ કરીને પણ લીલામાત્રથી જ તમારા સૈન્યના ભગ કર્યાં હતા. આટલુ . બધું જાણવા છતાં પણ તમે ગથી તેની અવજ્ઞા કરી; તેથી જ તમે આ દશાને પામ્યા છે. મે' પણ પહેલેથી જ સ્વામીભક્તિને લીધે પ્રેમી સેવકની રીત પ્રમાણે પ્રધાનેાની સાથે ઉપદેશ આપનાર પડિતને પણ મેકલ્યા હતા. તે વખતે તેના ઉપદેશરૂપી અમૃતવડે પણ અચેાગ્ય વચનને ખેલતા એવા તમારા ગરૂપી અગ્નિ બુઝાયેા નહાતા. કાઈ સામાન્ય મનુષ્ય પણ કોઈના નામના ચિન્હવાળું દાસપણુ સહન કરે નહિ અને પેાતાની પત્નીનુ' પણ એવું અપમાન સહન કરે નહિ, તેા આ વીરપુરૂષ શી રીતે સહન કરે? તમે અતિ ગથી શબ્દવડે આ વીરને પરાભવ કર્યાં હતા, તેથી જ એક સ્ત્રીએ તમારે પરાભવ કર્યો એવા તમને અપયશ આપવા માટે તેણે પણ તમારે વિષે આવી ચેષ્ટા કરી છે. ક્રોધ, ઇર્ષ્યા અને ગવ વગેરે દોષા જ પ્રાણીઓના શત્રુ છે, માટે તે દોષોને
જ.-૫૩