________________
જો
તેરમા સગ
નાગપાશને કમળના
વડે કુમારરાજરૂપ શત્રુને બાંધવા તૈયાર થયા; ત્યારે રાજાએ નાળની જેમ તત્કાળ તેાડી નાંખ્યું. જેએ નાગપાશેાવડે બધાયા હાય તેએ એમના એમ અંધાયેલાજ રહે, તે તેા ખીજાજ હાય, આ રાજા જેવા ન હેાય, એમ તે ચક્રીએ જાણ્યું નહિ. જેમ જાળમાં મત્સ્યા અંધાય છે, તેમ કાંઈ હાથી અધાતા નથી. પછી ચક્રીએ ગારૂડ અસ્ત્ર મૂકયું; કેમકે ગરૂડ શત્રુને ખાઈ જાય છે. તેને રાજાએ તત્કાળ ગાવિદ અસ્રવડે નાશ પમાડ્યુ.
પછી વિદ્યાધરના ઇન્દ્રે તેના સૈન્ય ઉપર મેાહન નામનું અસ્ત્ર મૂકયું; તેથી મેહ પામેલા પેાતાના વીરા પોતાના જ વીરા સાથે યુદ્ધ કરવા લાગ્યા, અને શસ્ત્રને ગ્રહણ કરવુ' તથા મૂકવું એ વિગેરે કાર્યાંના વિભાગને જણાવવામાં અસમર્થ થયા. તે જોઈ રાજાએ જ્વાલામાલિની નામની વિદ્યાએ કરીને તેનું મેહનાસ્ર નિષ્ફળ કર્યું. એ પ્રમાણે તે ખેચરેશ્વરે બીજા પણ ઘણાં વિદ્યાસ્ત્રો મૂકાં; પણ માત્ર એક સાહસ મૂકયુ' નહિ. આજ ધીર પુરૂષનુ જીવિત છે. પતના મસ્તકપર વાવેલ બીજની જેમ ભાગ્યના નિધાન રૂપ રાજાની ઉપર ચક્રીએ મૂકેલાં તે વિદ્યાઅસ્ત્રો ફળને ગ્રહણ કરનાર ન થયાં.
શ્રીજયાનંદ રાજા ઉત્તમ એવા પોતાની ભુજાના શૌને તથા વિદ્યા, અંગદ અને ઔષધિના બળને ધારણ કરતા હતા, તેથી તે શી રીતે જીતી શકાય ? આ પ્રમાણે વિદ્યાઅસ્રોવડે પણ રાજાને અજેય માની ખેચરરાજ ખેદ પામી વિચારવા લાગ્યા કે
6
આ શત્રુને શી રીતે જીતવા ? આનુ રૂપ તા સ્ત્રીનું દેખાય છે, પણ એનુ શૌય તા ઈન્દ્રાદિકને પણ જીતનારૂ' જણાય છે. તે આ કેાઈ વિશ્વને વિષે ગુપ્ત રહેલા અજેય પુરૂષ છે; તેથી તેને જીતનાર પણ જગતમાં કોઈ જણાતા નથી. ત્યારે શું આ વૈતાઢયનુ’ રાજ્ય મેં તેને માટે જ ઉપાર્જન કર્યું હશે ? ‘ કીડીઓએ એકઠુ કરેલ ધાન્ય શુ' તેતર નથી ખાતા ? ’ અથવા આવી દુષ્ટ કલ્પના કરનાર મને નિ:સત્ત્વને ધિક્કાર છે! કેમકે મારી પાસે એક દેવનું આપેલ મુગર છે, તે નીજાં શસ્ત્રોથી જીતાય તેમ નથી. તેથી ખીજા' ખીજા યુદ્ધાવડે તે શત્રુને ચિરકાળ સુધી શ્રમિત કરીને પછી શીઘ્રપણે તે સુગર વડે તેને હણી નાંખું; કેમકે વિદ્યાઅસ્ત્રવડે શું સિધ્ધ થતું નથી ? ”
આ પ્રમાણે વિચારી તે ચકી રથપર આરૂઢ થયા, અને નિર્દોષવડે આકાશને ગજાવે તેવા ધનુષ્યને ટંકાર કરી રાજાપર આણ્ણાની વૃષ્ટિ કરવા લાગ્યા. રાજાએ પણ વજ્રને ભેદી નાખે એવા બાણેાવડે તે ચક્રીને ઉપદ્રવિત કર્યા, અને તેની સેનાને પણ જર્જરિત કરી નાખી. આ પ્રમાણે ચિરકાળ સુધી યુદ્ધ કરી ચક્રીને ખાણેાવડે અત્યંત શ્રમિત કર્યાં, તેનું સર્વાં અંગ ત્રણવાળું કર્યું, અને તેમાંથી વધારે વધારે રૂધિર નીકળવા લાગ્યું; તેથી
,,,,,