________________
તેરમા સ.
૪૧
ભાજન કર્યા છતાં પણ તૃપ્ત ન થાય અથવા જેમ સ` મનુષ્ય ઇચ્છિત ભાજન જમ્યા છતાં પણ બીજે દિવસે ક્ષુધાતુર થાય છે તેમ શૂરવીરાએ ઘણીવાર યુદ્ધ કર્યુ તે પણ તૃપ્તિ નહિ થવાથી તેઓએ ફરીને યુદ્ધ કરવાનું અંગીકાર કર્યુ..
જેમ મત્સ્યના બાળકોને ખાતા ખાતા ખલાએ સાવરમાં આગળ આગળ પ્રસરે, તેમ અનેક સુભટાને હણુતા ચક્રીના કુમારો રણસંગ્રામમાં પ્રસર્યાં. તે વખતે સ્ત્રીરૂપધારી પાંચસો ચાદ્ધાઓ સહિત પવનવેગે તેમની સાથે વિવિધ શસ્રોવડે ચિરકાળ સુધી ઘણે પ્રકારે યુદ્ધ કર્યુ. અને પછી જેમ મચ્છીમાર દૃઢ જાળવડે મેટા મત્સ્યાને બાંધી લે તેમ તેમણે યુદ્ધમાં અગ્રેસર વીશ કુમાર ચાદ્ધાઓને નાગપાશવડે બાંધી લીધા.
તથા ચદ્રગતિ વિગેરે અને ભાગતિ વિગેરે યાદ્ધાઓએ પણ લાખેની સંખ્યાવાળુ ચક્રીનું સૈન્ય ભાંગી નાંખ્યું. તે જોઈ ચકી ક્રોધથી દોડચો અને જેમ મદથી અંધ થયેલા હાથી ક્રીડાવનમાં કેળનાં વૃક્ષેને પાડી નાંખે તેમ તેણે ઘણા શત્રુવીશને પાડી દીધા. ત્યારે ધનુષ્યને ધારણ કરતા કુમારરાજે તેને રાકયા. તેને જોઈ અત્યંત ક્રોધથી વ્યાપ્ત થયેલાં ચક્રીએ માન થઈને કહ્યું કે—
જે
“ રંડા ! કેમ હજુ મારાથી તું દૂર જતી નથી ? ગઈકાલે સ્ત્રીજાતિને લીધે મે'તારી ઉપેક્ષા કરી હતી, તેથી જ આજે તું ધૃષ્ટતાને ધારણ કરે છે? ઔષધાવડે વ્યાધિના સમૂહેાને હણવા સમ હોય તેવા વૈદ્યો આ પૃથ્વીપર પગલે પગલે જોવામાં આવે છે, તથા જેએ દાનવડે દરિદ્રોના દારિદ્રયની શ્રેણિને હરણ કરે તેવા ભાગ્યશાળી દાતારા પણ અસભ્ય દેખાય છે, પરંતુ શસ્રોવડે મારા ભુજંદ’ડની ખરજના સમૂહને દૂર કરે અને યુદ્ધમાં રહીને મને યશ કે અપયશ અપાવે એવા કાઈ પણ મનુષ્ય કે દેવ ત્રણ જગતમાં દેખાતા નથી. જેમ મૃગેાથી સિંહ સૌથી ગરૂડ, દેવાથી ઇંદ્ર, અંધકારથી સૂર્ય, પતગીઆએથી અગ્નિ અને દૈત્યોથી વિષ્ણુ જીતી શકાતા નથી, તેમ સુભટાથી હુ· જીતી શકાતા નથી. હે મુગ્ધા તુ' સ્ત્રી થઇને મને પણ રણસંગ્રામમાં જીતવા માટે હિંમત રાખે છે, પરંતુ તું જાણતી નથી કે મારી પાસે ઈંદ્ર પણ તૃણુ સમાન છે, તેા ખીજાએ તે શી ગણતરીમાં છે ? માટે તું અહી'થી જતી રહે, હું તને મૂકી દઉં છું, સ્ત્રીઓને વધ કરવાથી મારા મળને દૂષણ લાગે છે, છતાં જો તુ ઊભી રહીશ, તા મારા વિદ્યાસ્ત્રના અગ્નિમાં તું પતગીઆરૂપ થઈ જઈ શ. ’’ તે સાંભળી રાજાએ કહ્યું કે—
મે' તને ઘણીવાર પૃથ્વીપર ઢાળી દીધેા છે, તેા પણ તારી પુત્રીના કહેવાથી મે'